SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૪-૮-૩૪ પર શ્રી સિદ્ધચક શ્રી આવશ્યક નિર્યુક્તિ અને શ્રી મહાવીર ચરિત્રમાં ભગવાનની પૂજાને પ્રતિબોધમાં કારણ તરીકે જણાવી છે ને શ્રી ઋષભચરિત્રમાં સ્પષ્ટપણે કેવળજ્ઞાન મહોત્સવને એકને જ વ્રતમાં કારણ તરીકે જણાવે છે છતાં તે ઋદ્ધિથી પ્રતિબોધ કહેવામાં અભિનિવેશ ગણનાર પોતે અભિનિવેશરહિત થાય તો ઠીક ગણાય. તીર્થકરના સુરમહિમાની અપેક્ષા પણ અભિäગજ છે એ સમજાય તેમ છે. પ્રથમ સાભિધ્વંગ હોય ને પછી નિરભિવંગ થાય એ સંભવિત નથી. બધે મહિમા જણાવવાનો હેતુ શો છે? ૨ “કનુaોપ પ્રતીયતે' એ નિયમને સમજનાર કાર કયાં છે એ પ્રશ્ન કરે નહિ. ૩ જીવિતનું ચંચલપણું વિગેરે દ્રવ્યચારિત્રવાળો ન ધારે એ માટે પાઠની અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. ૪. તીર્થકરની ઋદ્ધિની ઈચ્છાને અંગે વિંશતિસ્થાનકનું તપ નિયાણું ગણાય છે કે? કહ્યું છે કે કચ્ચ મહાકચ્છાદિ કેવલજ્ઞાન ઉપર્યું જાણીને દીક્ષિત થયા પણ સૂરપૂજાને લીધે નહિ, જીવનનું અનિત્યપણું, સ્ત્રી પ્રેમનું અનિત્યપણું જાણવું ને ત્યાગની સુંદરતા તથા સંસારની અસારતા જાણવી એ એક છે? સમ્યકત્વ યુક્તને પણ વિરતિ દ્રવ્યથી હોય કે? ખંડનની અપેક્ષાએ તો તે દ્રવ્યચારિત્ર છે જ કે? (જૈનપ્રવચન અંક ૧૧મો વર્ષ ૬) જ ૧ નાનાં ને કાગળનાં પુસ્તકો પહેલાં હતાં તેનો પુરાવો દેવો. ૨ પુસ્તકની પ્રતિમાજી માફક વગર બાંધે આશાતના ગણનારે દરેક વાંચન વખતે બાંધવું અને સ્નાનો પ્રસંગ પણ લેવો. ૩ તે ઓઠ ઉપરની મુહપત્તિ બાંધ્યાના ફોટા જુઠા અને ધર્મ હાનિકર નહિ તો બીજાં શું? ૪ મુહપત્તિ બાંધનારની મુહપત્તિ ભીની થાય ને થાય પણ છે. ૫ મુહપત્તિ માટે કાન વિંધવાનું પ્રાયશ્ચિત કયા સૂત્રમાં છે? ૬ ચર્ચાસારમાં તે જ ગાથાનો અર્થ બાંધવામાં જણાવ્યો છે. ૭ હાથથી જ યોગમુદ્રા છે અને તેમાં મુહપત્તિ રાખવાની હોય તો જ ભાષ્યકારના વચન પ્રમાણે વિશિષ્ટતા થાય. ** ***** તા.ક. આ સમાલોચનામાં આવતી હકીકત બીજા પેપર, પત્ર વિગેરેને અંગે જ હોય છે, અર્થાત્ આ પત્રે સ્વતંત્ર પણે ઉપાડેલી હોતી નથી એ સમાલોચનાની મથાળાની લીટીને વાંચવાવાળાઓ સહેજે સમજી શકે તેમ છે, અને તેથી જ કેટલીક ચર્ચા આ પત્રને સમાલોચનામાં અનિચ્છાએ ઉપાડવી પડે છે. જાહેર સૂચના. અંક ૫, ૨૧ વર્ષ ૧૯, અંક ૩ વર્ષ રહ્યું ઉપરના અંકો જે કોઈ મોકલી આપશે તેને ડબલ કિંમત આપવામાં આવશે. - તંત્રી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy