________________
REGISTERED NO. B. 30 47.
સિદ્ધચક્રને શરણે.
* * * * * * * * * *
* * * * * * * *
હિ
હુ, શ્રી સિદ્ધચક્ર
* * * * * * * * *
* * * * * * * * * * * * * * * *
પ્રથમ વર્ષ અંક ૨૩ મો.
મુંબઈ, તા. ૪-૯-૩૩, સોમવાર
ભાદરવા - સુદ - ૧૫)).
વીર સં. ૨૪૫૯ વિક્રમ સં. ૧૯૮૯
-
* = = = = =
* *
यद् देवैरनिशं नतं गणभृतो, ध्यायन्ति यत् सर्वदा येनाप्येत गुणावली शिवपदं यस्मै सदा स्पर्धते । यस्मात्तीर्थमलं गुणा निरवमा यस्यास्ति यस्मिन् वृषो ऽनन्यः सेव्यपदं सदाऽव भविनः श्रीसिद्धचक्रांगिनः ॥
*
* *
* * * * * * * *
* * * * * * * * * * * * * * * *
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
તરફથી ઝવેરી પાનાચંદ રૂપચંદ (તંત્રી)
* * *
અચ્છારીવાલા શેઠ રાયચંદ ગુલાબચંદ તરફથી ૧૦૧ નકલો અને ભરૂચવાળા શા. મનસુખલાલ ધરમચંદ તરફથી ૧૨ નકલો સાધુ સાધ્વીને વાંચન-મનન કરવા માટે મોકલવામાં આવી છે.