SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર પડી ચૂકી શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિ કે જે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કરતાં પણ પ્રાચીન અને પૂર્વધર આચાર્ય મહારાજજીની કરેલી છે, અને પૂ. આગમોદ્ધારક આચાર્યદેવે સંશોધન કરેલી છે. કિંમત રૂ. ૪-૦-૦ છે અને પોસ્ટ જુદું. મંગાવનારે શ્રી સુરત જૈનાનન્દ પુસ્તકાલય એ સરનામેથી મંગાવવી, નકલો | થોડી છે માટે સિલકમાં હશે ત્યાં સુધી મોકલાશે. તા. ક. આગમોદય સમિતિ, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ફંડ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી છપાયેલાં ગ્રંથો પણ અહિંથી મળી શકશે. વ્યવસ્થાપક જૈન આનંદ પુસ્તકાલય. ગોપીપુરા-સુરત. તૈયાર છે. તૈયાર છે. તૈયાર છે. પવવિરાજ અણહિકા વ્યાખ્યાન. વિજ્ય લક્ષ્મીસૂરીકૃત સંશોધક-આગમોદ્ધારક. મળવાનું ઠેકાણું -શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. લાલબાગ ભુલેશ્વર, મુંબઈ નં. ૪ કિંમત ૦૪-૦] [પોટેજ જુદું. બારસા સૂત્ર સચિત્ર શેઠ. દે. લા. જૈન. પુ. ઉ. ફંડ. શ્રી. બારસા સૂત્ર સચિત્ર શ્રાવણ સુદી ૧૫ ઉપર બહાર પડશે. હવેથી ગ્રાહક તરીકે એડવાન્સ લઈ નામ નોંધવામાં આવશે નહિ. માટે કોઇએ એડવાન્સ મોકલવા નહિ. લી. જીવણચંદ સાકરચંદ ઝવેરી. શેઠ દેવચંદ લાલભાઈ જૈન. પુ. ફંડ-સુરત. આ પાક્ષિક ધી “જૈન વિજ્યાનંદ" પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા, પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy