________________
*
***
*****
***
*****
************
***
********
* * * *
* *
* *
* * *
* *
* * *
* *
શ્રી સિદ્ધચક્રાય નમઃ . શ્રી નવપદ આરાધક સમાજ
દર વર્ષે નવનવીન તીર્થભૂમીનાં દર્શન કરવાં હોય, સર્વજ્ઞ કથિત અનુષ્ઠાનોમાં અમોધ આનંદ લેવો હોય, ચતુર્વિધ સંઘના દર્શન સમાગમથી પાવન થવું હોય, અને આત્મોન્નતિના અનેકવિધ માર્ગમાં ગમન કરી કૃતાર્થ થવું હોય તો ઉપરની સંસ્થાને તન મન, ધનથી મદદ કરવી એ આવશ્યક જ છે. એ શબ્દો તમારાં ક્ષણભંગુર જીવનમાં ક્ષણે ક્ષણે સ્મરણ થવાં જ જોઇએ.
. સેક્રેટરીઓ. ઠે. શ્રી મુંબઇ વર્ધમાન તપ આયંબીલ ખાતું
લાલબાગ, ભુલેશ્વર-મુંબઈ.
* *
* * *
* *
* *
* * *
* * *
* * * * * *
* * * *
* *
* *
* * *
* *
* * * *
* * * *
શાસન-પ્રભાવના શ્રી મુંબઈ વર્ધમાન તપ આયંબીલ ખાતું
ઠે. લાલબાગ, ભુલેશ્વર-મુંબઈ. જગતભરમાં જૈનવસ્તીવાળા પ્રદેશમાં આચામામ્સનો (આયંબીલ) પ્રચાર થવો જોઈએ; અને તે માટે દરેક સ્થળે આચામામ્સ (આયંબીલ) ની સગવડ સાચવનારાં ખાતાં ખોલવાની ખાસ જરૂર છે. ગામ પરગામથી આર્થિક મદદ મળે તો ખાતાં ખોલાય તેવી રૂપરેખાની અરજીઓ ઉપર અરજીઓ આવે છે; જેથી ઉપરની રચનાને પગભર બનાવવા માટે ધનવાનોએ ધનથી ધરખમ લાભ લેવો જરૂરી છે.
આ ઉપરની સંસ્થા વાર્ષિક ખર્ચને પૂરી પહોંચી વળતી નથી. છતાં નવીન ખાતાં ઉઘડે અને પગભર થાય તે માટે બનતું કરે છે, પણ સાથે ધનવાનો ધનથી, અને બુદ્ધિવાનો બુદ્ધિબળથી ઉદ્યમ કરે તો જ જરૂર આ કાર્ય પાર પડે. વધુ ખુલાસા માટે સંસ્થાના કાર્યવાહકને મળો અગર પત્રથી પુછો.
લી. . સેક્રટરીઓ
* * *
* * *
* * * *
* * * *
* *
* * *
* * *
* *
*
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ' પ્રી. પ્રેસ કણપીઠ બજાર સરતમાં મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યુ.