________________
૪૪૮
૫૬૯
૫૭૦
૫૭૧
૫૭૨
૫૭૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
સંગ્રહણી સમાન રાજરોગની ભયંકરતા કરતાં કંઇ ગુણી સંસાર રોગની ભયંકરતાએ ભવ્યાત્માઓ નીરખી શકે છે.
સંસાર ઉદાસીન આત્માઓ સંસારરૂપ સંગ્રહણી રોગને સમજી શકે છે.
શુદ્ધ દેવાદિને શુદ્ધ દેવાદિપણે માનવા માત્રથી સમકીત ચાલ્યું જતું નથી તેમ સમકિત આવી જતું પણ નથી.
કુદેવાદિનું કુદેવાદિપણે માનવા માત્રથી મિથ્યાત્વ છે ! એ પણ વાક્ય અસંગત્ છે.
કુળપરંપરાએ અભવ્યો પણ શુદ્ધ દેવાદિને શુદ્ધ દેવાદિપણે અને કુદેવાદિને કુદેવાદિપણે માને છે તેટલા માત્રથી સકિત આવી જતું નથી.
૫૭૪ કુળની પરંપરાના કિલ્લામાં પડેલાઓ આજે શુદ્ધ દેવાદિને શુદ્ધ દેવાદિપણે સમજવાની પણ દરકાર કરતા નથી.
૫૭૫ ભોગના પિપાસુઓ ભટકતી જાતિમાં છે.