________________
.
.
.
.
.
.
.
.
.
.
૪૪૪
શ્રી સિદ્ધચક
તા. ૭-૭-૩૩ પ્રશ્ર ૪પ૩- આ તો તમે તુકાળની વાત કરી ? સમાધાન- તુ એ કાળવાચક છે બીજી કોઈ ચીજ છે ? જમાનો એટલે તમારે કાળ કહેવું છે
કે બીજું કંઈ ? અને જમાનો એટલે જો મગજનો પવન કહેવો હોય તો તમારી વાત તમે જાણો. પોતાની સગવડ ખાતર મિથ્યાત્વીઓ વનસ્પતિ-કાર્યમાં જીવ છે પણ તે જીવોને વસ્તુતઃ
સુખદુઃખ નથી એ બિના ખરી છે ? સમાધાન- ન્યાયની અદાલતમાં ધનવાન કે નિર્ધન, મૂર્ખ કે બુદ્ધિમાન, બાહ્ય કે વૃધ્ધ, કુટુંબવાળો
છે કે વગર કુટુંબવાળો, રોગી છે કે નિરોગી, એવો પ્રકાર તે ન્યાય જોઈ શકતો નથી, તેવી રીતે ધર્મના સ્વરૂપને, પુણ્યના સ્વરૂપને, પાપના સ્વરૂપને વાસ્તવિક રીતે ન્યાયની તુલનાથી તોલો, અર્થાત્ પરિણતિરૂપ તુલનાથી તોલો તો માલમ પડશે કે તમારો આત્મા
સુખ દુઃખ અનુભવે છે; તેમ તે વનસ્પતિના જીવો પણ અનુભવે છે. ચક્વર્તીપણું હોવાથી પાપ માફ થતું નથી. પંચેન્દ્રીયપણું હોવાથી પાપ માફ થતું નથી. ગરીબપ " " " " " શૌરેન્દ્રીયપણું " " " " " બુધ્ધિમાનપણું " " " " " સરેન્દ્રીયપણે " " , , , ચોથો આરો " " " " " બેઈન્દ્રીયપણું , , , , , પાંચમો આરો , " , " એકેન્દ્રીયપણું , , , , ,
અર્થાત્ ન્યાયાસને બેઠેલો ન્યાયાધીશ ઈતર સંજોગો પર ધ્યાન આપતા નથી. સગવડ ખાતર વનસ્પતિકાયમાં જીવ છે પણ સુખ દુઃખની લાગણી નથી એવું કહેવું તે તદ્દન
ગેરવ્યાજબી છે. પ્રશ્ન ૪૫૫- ધર્મ કહેલો કરેલો ? સમાધાન- કરેલો નથી, અર્થાત્ નવો બનાવ્યો નથી. વસ્તુતઃ ઉપદેશ દ્વારાએ ધર્મ કથન કરેલો
છે. દેશ ભેદે ધર્મ તે અધર્મ રૂપ થઈ જતો નથી, કાળ ભેદે ધર્મ તે અધર્મ રૂપ થઈ જતો નથી, દ્રવ્ય ભેદે ધર્મ તે અધર્મ રૂપ થઈ જતો નથી, આથી અનાદિ કાળથી એક સરખી પ્રરૂપણા રૂપે ધર્મ ચાલ્યો આવેલો છે. તેથી જ જિનપન્નત એટલે જિનેશ્વર
પ્રરૂપેલો ધર્મ છે પણ નવીન કરેલા નથી. પ્રશ્ન ૪૫૬- નિત્યતામાં તમે બે સ્થાન કહો છો અને સર્વસ્થાન અશાશ્વત કહો છો તે શી રીતે ? સમાધાન- મહાનુભાવ ! મધ્યસ્થાનો અશાશ્વત છે તે અપેક્ષાએ સર્વસ્થાન અશાશ્વત છે; બાકી
અનાદિનું એકેન્દ્રિય સ્થાન નિત્ય છે અને સિદ્ધનું સ્થાન પણ નિત્ય છે.