________________
-
-
-
-
-
-
-
૩૭. શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩ 1 - અર્થ =અંધકારના સમૂહને હણનારે સાધુધર્મના આ દશ
} } : પણ ના હોય ?
; . "
કરી સુવન જેમ ઘોડા હોય તેમ આ. * હવે બીજો શ્રાવક ધર્મ તે બાર પ્રકારનો છે. તે ધર્મ ચારિત્ર ધર્મ અંગીકાર કરવાને અશક્ત એવા આત્માને ચારિત્ર ગ્રહણ કરવામાં પુર્ણ કરે છે. તે
તો , આ ઉપરથી એમ સમજવાનું નથી કે ચારિત્ર કરતાં ઘેર રહીને પણ આમ કરીએ તો ચાલે? એટલા માટે તો ચારિત્રકાર.” દીક્ષિત થવાને અશક્ત હોય એટલો બધો સંસારથી વિરક્ત ન થયો હોય તો સંસારમાં રહ્યા છતાં પણ શ્રાવક ધર્મનું પાલન કરી ચારિત્રગ્રહણ કરવાની ભાવના યુક્ત રહેતાં છતાં આત્મકલ્યાણ સાધી શકે” એમ ફરમાવે છે પણ એમ નથી કહેતા કે સંસારમાં રહીને પણ શક્તિ હોવા છતાં પણ દીક્ષા ન લે તે દીક્ષા લેવાથી શું વિશેષ છે, કયાં સંસારમાં રહી ધર્મ થતો નથી. .
શાસ્ત્રકાર ભગવાન તો એ જ ફરમાવે છે કે શ્રાવક નિત્યે પ્રભાતમાં એ જ વિચારે કે “સંયમ કબહી મિલે” એ જ ભાવના રોમે રોમમાં જ વિકસ્વર હોય, ને એ આત્માને એમ વિચાર આવે ખરો કે સંયમથી શું વિશેષ છે, વેષ પહેર્યા માત્રથી શું થવાનું છે, સંસારમાં રહીને પણ ક્યાં કેવળજ્ઞાન થયું નથી. કુર્માપુ, ઋષિ, વિગેરે કેવળજ્ઞાન થયા છતાં ક્યાં સંસારમાં નથી રહ્યા, સમ્યગુદૃષ્ટિ આત્માને આવા વિચાર આવે ખરા કે ? : : : -- : .. . , . . . . . -
અસ્તુ. ચાલો શ્રાવક ધર્મના બાર ભેદ છે. તે આ પ્રમાણેકપ-અણુવ્રત ૩-ગુણવ્રત ને ૪શિક્ષાવ્રત આ બાર ભેદ છે. . . . .
. બાર વ્રતનું સ્વરૂપ છે : - કેમ છે ' . . . .
. હે રાજનું ૧ પ્રાણાતિપાત વિરમણ ૨ મૃષાવાદ વિરમણ ૩ અદત્તાદાન વિરમણ ૪ મૈથુન વિરમણ ૫ પરિગ્રહ વિરમણ આ પાંચ-વ્રત શ્રાવકની અંદર સર્વથા શક્યગ્નથી તો પણ થોડો ત્યાગ કરતી, હોવાથી તેને અણુવ્રત કહેવાય..
હવે ત્રણ ગુણવ્રત કહે છે. ૬ દિગ્વિરમણવ્રત ૭ ભોગોપભોગ વિરમણવ્રત ૮ અનર્થદંડ
વિરમણવ્રત.
21
:
શિક્ષાવ્રત ચાર છે. તે આ ૯ સામાયિક. ૧૦ દેશાવગાશિક. ૧૧ પૌષધાવ્રત ને ૧૨ અતિથિ સંવિભાગવ્રત આ બારે શ્રાવકના વ્રત છે. .. तञ्च जीवादि तत्वौधे, जिनोक्ते रुचिरुच्यते॥ स्वभावा दुवदेशाद्वासुगुरोः साप्रजायते ॥२८६॥ ગુણસેને રાજાએ કરેલી સ્તુતિ.
- વિજયસેન સૂરીશ્વરજી મહારાજે ગુણસેનરાજા આગળ ઉપદેશ આપતાં જણાવ્યું કે, ધર્મ બે પ્રકારે છે યતિધર્મ ને શ્રાવકધર્મ તેમાં યતિધર્મનું સ્વરૂપને શ્રાવકધર્મના પ્રકાર વિગેરે આપણે જોઈ આવ્યા હવેં જણાવે છે કે આ બે ધર્મનો આધાર સમ્યગુદર્શન ઉપર છે. સમ્યગુદર્શનનું સ્વરૂપ જણાવતાં કહે છે-તીર્થંકરદેવોએ કહેલ જીવોદિ તત્ત્વની અંદર શ્રદ્ધા તે સમ્યકત્વ કહએ. તે સમ્યકત્વ સ્વભાવિક ને