SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ( 22) શ્રી સિદ્ધચક્ર. g - 2 - (પાક્ષિક) -::: ઉદેશ : : :વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે - તુર્માનુષં સર્વસંપત્તિસાધૐ . आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ - દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચકનો સર્વદા આદર કરું છું. “આગમોદ્વારક.” પ્રથમ વર્ષ અંક ૧૯ મો મુંબઈ, તા. ૭-૭-૩૩, શુક્રવાર. અષાઢ સુદ ૧૫ વિીર સંવત્ ર૪૫૯ વિક્રમ , ૧૯૮૯ સૂર્યપૂરમાં સુધાવૃષ્ટિ. ઠામ ઠામ અમોધ અમીવૃષ્ટિ. દર્શનાર્થે ઉભરાતો માનવ મહાસાગર. પ્રાતઃ સ્મણીય, શાસન-પ્રભાવક, શાસન-સંરક્ષક, તીર્થોદ્ધારક, સકળ શાસ્ત્રપારંગત, શૈલાણા નરેશ પ્રતિબોધક, આગમ-જ્ઞાન દાતા આગમના અખંડ-અભ્યાસી આગમોદ્ધારક ) આચાર્યદેવના દર્શનાર્થે સુરતના સંભાવિત શ્રાવક શ્રાવિકાના સમુદાય આજે (જેઠ w૪ સુદ ૧૩) સ્ટેશન પર ટોળે ટોળે મળી એકઠાં થયેલ હતાં. ધવળ-મંગળગીત, ગહુલી આદિના વધામણાં લેતાં હરીપુરનાં સંભાવિત ગૃહસ્થોની માંગણીથી પૂ. આગમોદ્ધારદેવેશ હરીપુરાના ઉપાશ્રયે પધાર્યા હતા અને નીચે મુજબ દેશના આપી હતી. वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ॥ १ ॥
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy