________________
વિષયાનુક્રમ
સૂર્યપૂરમાં સુધાવૃષ્ટિ અમોઘ અમીવૃષ્ટિ
સંવેગની સમરાંગણ ભૂમિ
સાગર સમાધાન
સુધા સાગર
બહાર પડી ચૂકી
શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિ કે જે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કરતાં પણ પ્રાચીન અને પૂર્વધર આચાર્ય મહારાજજીની કરેલી છે, અને પૂ. આગમોદ્ધારક આચાર્યદેવે સંશોધન કરેલી છે. કિંમત રૂા. ૪-૦-૦ છે અને પોસ્ટ જુદું.
તૈયાર છે.
પાનું-૪૨૫
પાનું-૪૩૨
પાનું-૪૩૫
પાનું-૪૪૧
પાનું-૪૪૫
મંગાવનારે શ્રી સુરત જૈનાનન્દ પુસ્તકાલય એ સરનામેથી મંગાવવી. નકલો થોડી છે માટે સિલકમાં હશે ત્યાં સુધી મોકલાશે.
તા.ક. આગમોદય સમિતિ, શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્વાર ફંડ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી છપાયેલાં ગ્રંથો પણ અહિંથી મળી શકશે. વ્યવસ્થાપક જૈન આનંદ પુસ્તકાલય. ગોપીપુરા-સુરત.
કિંમત : ૦-૪-૦
તૈયાર છે.
પર્વાધિરાજ અષ્ટાન્તિકા વ્યાખ્યાન.
તૈયાર છે.
વિજય લક્ષ્મીસૂરીકૃત
સંશોધક ઃ- આગમોદ્ધારક.
મળવાનું ઠેકાણું :- શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
લાલબાગ ભૂલેશ્વર, મુંબઈ નં. ૪.
...........ોલ્ટેજ જુદું.