________________
૪૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩
.
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
He will: however meet the deputation tomorrow at 1 P.M. in office.
I regret to have in forme you late.
Yours truly,
K. R. Anjaria. જુઓ પરિશિષ્ટ નં. ૮. દિવાનની મુલાકાત પ્રસંગે પૂ. આગમોદ્ધારક દેવે રજુ કરેલા ૧૪ મુદાઓ. ૧. જૈન દીક્ષા એટલે શું? ૨. દીક્ષા એ તદ્દન ધાર્મિક પ્રશ્ન છે. ' ૩. ધાર્મિક બાબતમાં કાયદાની બિન દખલગીરી. ૪. દીક્ષા એ સર્વ રીતે ઉપકારી જ છે. ૫. જૈન સગીરોના સંસ્કાર અને વાતાવરણ. ૬. દિક્ષાને લગતી જૈન શાસ્ત્રની આશાઓ. ૭. કાયદો સગીરને બિન સમજદાર માનતો નથી. ૮. વાલીના હકો. ૯. ભરણ પોષણનો પ્રશ્ન. ૧૦. સોળ વર્ષની ઉંમરનાને સ્વતંત્ર રીતે વર્તવાની સંપૂર્ણ છૂટ. ૧૧. કમીટીનો રિપોર્ટ. ૧૨. કરવા ધારેલા દીક્ષાના કાયદાની ખરાબ અસરો. ૧૩. જ્ઞાન કરતાં ચારિત્રની ઉત્તમતા. ૧૪. કયા સંયોગોમાં દીક્ષાનો ખરડો અસ્તિત્વમાં આવ્યો. POINTS FOR DISCUSSION
પરિશિષ્ટ ન. ૯ (1) What is Jain Dixa. (2) Dixa is absolutely a religious question. (3) Non-interfernce of Law in religion. (4) Dixa is universally beneficial. (5) Enviromants and sankaras of Jain minors. (6) Commands of holy Jain Sastras regarding Dixa. (7) Law does not accept non-existance of understanding in minors (8)
Rights of guardians. (9) Rights of maintence.