________________
*
*
* * * * * * * * * * * *
૪૧૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ * છાયાપુરી ફાગણ વદ ૧૩, ૨૪ મી માર્ચ.
- શ્રી સ્થળ વડોદરા. શ્રીમાન દીવાન સાહેબ,
ધર્મલાભ સાથે જણાવવાનું કે આપે તા. ૨૦મીના બદલે તા. ૨૧મી માર્ચ આ. શ્રી નો ખુલાસો સાંભળવાનું રાખ્યું હતું પણ તે દિવસે પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવને આવવાની અનુકુલતા ન લાગવાથી તા. ૨૨ અગર બીજો કોઈ દિવસ મુકરર કરવાનું પત્રદ્વારા તા. ૨૧ મીએ જણાવેલ છતાં તારીખ મુકરર થઈ આવી નથી તે મુકરર કરી લખશો.
૧૩૩/૭ - હુજૂર મધ્યવર્તી કચેરી,
વડોદરા તા. ૨૮-૩-૩૩ રા. ચંદ્રસાગર,
- શ્રીમદ સાગરાનંદ સુરીશ્વરજી મહારાજને નેક નામદાર દિવાન સાહેબને મલવું છે તે બાબત તારીખ નક્કી કરી મોકલવા આપના તા. ૨૧મી માર્ચ ૧૯૩૩ના પત્ર સંબંધે જણાવવાનું કે બુધવાર તા. ૨૯-૩-૩૩ના રોજ બપોરે એક વાગે તેઓશ્રી નેકનામદાર દિવાન સાહેબને કચેરીમાં તેમની રૂમમા મળે.
લી. આપનો ' ! . . . . કે. આર. અંજારીઆ.
મુખ્ય મંત્રી મદદનીશ વતી.
વડોદરા તા. ૨૯-૩-૩૩. વ્હાલા સાહેબ,
આજે દીવાન સાહેબ ઓફીસે તદન આવવાના નહિ હોવાથી, હું જણાવવાનું દિલગીર છું કે આજે ડેપ્યુટેશનને દીવાન સાહેબ મલી શકશે નહિં. આવતી કાલે બપોરે એક વાગે ઓફીસમાં તેઓશ્રી ડેપ્યુટેશનની મુલાકાત લેશે. મોડું જણાવવાને માટે હું દિલગીર છું.
. તમારો વિશ્વાસુ કે. આર. અંજારીઆ.
BARODA
Dear Sir, Dear Sir,
Regret to-day that it will not be convenient for H. E. 'Dewan Saheb to meet his deputations today as he is not comming to office atall.