________________
ઉ૬૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ ૪૯૭ વીતરાગપણાને ન પમાડે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન. . . ૪૯૪ આખા જગતને વીતરાગ માર્ગ દર્શક હોવાથી ગણધર ભગવંતોની પ્રભુ શાસનમાં પરમ
અધિકતા છે. ૪૯૫ વીતરાગ માર્ગની અવિચ્છિન્ન પ્રણાલિકાને અસ્મલિત વહન કરાવવામાં ગણધર ભગવંતો જે
પ્રયાસ કરે છે તેટલો પ્રયાસ કેવળી ભગવંતોનો નથી અને તેથી જ સમવસરણમાં તેમનું સ્થાન તીર્થકર ભગવંત પછી બીજું જ છે.'
સર્વશપણું એક સમયમાં મળે તેમ વીતરાગપણું અનંતા જન્મોની મહેનતે મળે છે. ૪૯૭ ખોટા લીટાના પ્રતાપે સાચા એકડા શીખે એ વાત કબુલ છે તો પછી દ્રવ્યચરિત્રના પ્રતાપે
પ્રભાવ ચારિત્ર મળે છે એ વાત કેમ સ્વીકારાતી નથી. કલ્યાણકારી માર્ગમાં મુંઝાયેલા • 1. મુસાફરને યોગ્ય માર્ગસૂચક સલાહ આપનારાઓની આજે જરૂર છે. . - - ૪૯૮ ખોટા ચરિત્ર વગરનો સાચો ચારિત્રીયો શોધ્યો પણ જડશે નહિ. ૪૯૯ દ્રવ્યચારિત્ર વગર નિર્દૂષીત ભાવ ચારિત્ર શ્રી મરૂદેવાને પ્રાપ્ત થયું તેને શાસ્ત્રકારો આશ્ચર્ય કહે
૪૯૬
પ00 ઘઉમાંથી કાંકરી, ગામની સીમમાંથી દાણો, વીણવાનો નથી પણ જગતભરની સીમમાંથી એક જ દાણાની જેમ અનંતા દ્રવ્યચારિત્રે એક ભાવચારિત્ર. .
. . ૫૦૧ એક નિગોદના અનંતમાં ભાગે રહેલા સિદ્ધાંત એક નિગોદ જેટલા ખોટા દ્રવ્યચારિત્રો ઊભા
કર્યા ! ! !