SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ - સિદ્ધચક્ર. (પાક્ષિક) -::: ઉદેશ : : :વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે : दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं । आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.” * પ્રથમ વર્ષ અંક ૧૫ મો ઘાવ રદ-y-s . VP s૬ ગાઉં. વીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯ ઓળખો બરાબર ઓળખો !! માનો ઓળખો ! બસ ! જમાનો ઓળખો !! ધર્મ વિગેરેની વાહિયાત વાતો જવા A (૪) ઘો ! જમાનો એ જ ધર્મ ! જમાનો કહે એ જ ધર્મ ! આવો પ્રજલ્પવાદ જ્યારે રા ને ત્યારે જ્યાં ને ત્યાં કરનારાઓ એટલે કે આ રીતિએ વારંવાર જમાનો જ ઓળખાવવાને આતુર જમાનાવાદીઓને ઓળખવાની જરૂર છે. પૃથ્વી ર–વતી છે એટલે પરમાર્થી પુરુષો તો મળ્યા હશે પણ ખરેખર ! આવા પરમાર્થીઓ (?) તો સ્વપ્નેય નહિ મળ્યા હોય ! વાટે ને ઘાટ, ડગલે ને પગલે, ચોરે ને ચૌટે, પૂછે કે વણ પૂછીએ, વગર પૂછીએ જમાનો ઓળખાવવાની આવી જહેમત ઉઠાવવી એ કાંઈ જેવો તેવો પરમાર્થ છે ! જમાનો ઓળખો ! બસ ! જમાનો ઓળખો!” આવી બુલંદ બાંગ પોકારનારાઓ કહે છે શું ? આ રહ્યું નીચે નમૂનારૂપ થોડુંક ! વાંચો, વિચારો અને તેઓને ઓળખો ! બરાબર ઓળખો ! !
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy