________________
વિષયાનુક્રમ
ઓળખો બરાબર ઓળખો .
............... પાન-389
પાનું-૩૩૭ આગમોદ્ધારકની અમોઘ દેશના ....................... પાનું-૩૪૩
દીક્ષા નિયામક નિબંધ બાબત
ખાસ - સૂચના
પૂ. શાસન સંરક્ષક આગમોદ્ધારક આચાર્ય દેવના વાસ્તવિક આશયને આવિર્ભાવ કરનારી દેશના, સાગર સમાધાન અને સુધા-સાગરનું સારભૂત અવતરણ અને પ્રગટ કરતાં પ્રમાદથી, પ્રેસ અને દ્રષ્ટિ દોષથી જે ઉક્તિઓ વિરૂદ્ધ આશયને પેદા કરનારી થાય તે સારૂ તે પરમોપકારી પૂ. આગમોદ્ધારક આચાર્ય દેવની અમે ક્ષમા યાચીએ છીએ, અને જેઓને જે સ્થાને શંકા થતી હોય તેઓએ તે સ્થાન માટે વિગતવાર ખુલાસો મેળવવા વાચકવૃંદને આગ્રહપૂર્વક વિનંતી છે.
- તંત્રી