________________
વિષયાનુક્રમ શ્રી વર્ધમાન તપની વિશિરૂટતા... ....પાનું-૨૬૫ આગમોદ્ધારકની અમોઘ દેશના ....પાનું-ર૬૯ (સાગર સમાધાન....
....પાનું-૨૭૭ સંવેગની સમરાંગણ ભૂમિ...... ... ...... ....પાનું-૨૮૨ સુધા-સાગર............................... .................પાનું-૨૮૫
(લેખકોને સૂચના)
આથી દરેક લેખકોને આમંત્રણ આપીએ છીએ કે તેઓ શ્રી નવપદજીના આ જે સંબંધમાં એટલે નવે પદો સુરક્ષિત રાખવા અને તેના પ્રત્યે સન્માન તેમજ પૂજ્યભાવ જે વધારવાને અંગે જે કાંઈપણ લખાણો એક બાજુ સૌમ્ય અને રસમય ભાષામાં સારા અક્ષરે > શાહીથી લખીને મોકલાવશે તો તે સર્ષ સ્વીકારી યોગ્ય જગ્યાએ જલદી પ્રગટ કરવા ઘટતું 4 કરવામાં આવશે.
તા. ક. પ્રશ્રકારો પણ શ્રી નવપદજીના સંબંધમાં ઉદભવતા પ્રશ્નો પત્રધારાએ લખી મોકળશે તો સમાધાન મેળવી શાસનના હીત ખાતર પ્રગટ કરવામાં આવશે.
તંત્રી.
તમોને શાની જરૂર છે !!! જૈનધર્મનાં પ્રાચીન અને અર્વાચીન જૈન સાહિત્યની જરૂર છે ? તો તુરત નીચેના સરનામે પત્રવ્યવહારથી પૂછો
દેવચંદ લાલભાઈ. જૈન પુ. ફંડ ગોપીપુરા સુરત. ----
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં – મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને જે > શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું. –