________________
પુજ્યપાદ આગમોદ્ધારકના અગમ્ય અનુભવથી આવિર્ભાવ પામેલું
દીક્ષાનું સુંદર-સ્વરૂપ
વાંચનાર, વિચારનાર અને મનન કરનારને, અખિલ વિશ્વમાં આશીર્વાદ રૂપ દીક્ષા પ્રત્યે હાર્દિક પ્રેમ જાગ્યા વગર રહેતો જ નથી એ જ આ ગ્રંથની અપૂર્વતા છે.
કિંમત રૂપિયા એક પોસ્ટ અલગ.
મળવાનું ઠેકાણું. શ્રી હર્ષ પુષ્યામૃત ગ્રંથમાળા માંડવીની પોળ નાગજીભૂદરની પોળ,
અમદાવાદ
નવા ગ્રાહક થનારને સૂચના
પહેલા અંકની નકલો સીલકમાં નથી, બીજા અંકની નકલો ઘણી થોડી છે.
મુનિ મહારાજાઓને વિનંતિ - આપશ્રીના વિહારને અંગે આપને મળતું સિદ્ધચક્ર જ્યાં જોઈએ ત્યાં મોકલવા લખી જણાવવું.
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.