SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર (પાક્ષિક.). ઉદેશ વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે - दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं । | માયાનોપનિષદ્દભૂત સિદ્ધવ સદાળેિ છે ? ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.” પ્રથમ વર્ષ અંક ૭મો મુંબઇ, તા.૧૧-૧-૩૩, બુધવાર. પોષ સુદ-૧૫ વિીર સંવત્ ૨૪૫૯ Lી વિક્રમ , ૧૯૮૯ . દિીક્ષાનું નાટક કે નામચીનોની ભેદી ઘટના? દિક્ષાનું નાટક? હોય? હરગીજ નહીં ! નાટક અને તે પણ દીક્ષાનું? કોણ માનશે? Sખરેખર ! આ કલ્પના પણ ન મનાય તેવી છે પણ તે વસ્તુ જ જ્યારે નજર સામે આવીને ખડી થાય ત્યારે આશ્ચર્ય કોને ન થાય, એના ઉત્પત્તિ કારણોને ગોતવાં તથા દૂર કરવાં રહ્યાં એ ખરું પણ એની અત્યારે રજુઆત માન્યા વિના કાંઈ છૂટકો છે? ભલે એ નાટક હોય કે નાટકના નામે નામચીનોની ભેદી ઘટના હોય, જે હોય તે હોય, પણ તે બાબત ખળભળાટ મચ્યા વિના રહે ? મુંબઈ જેવા કેન્દ્રમાં ‘અયોગ્ય-દીક્ષા' નામનું નાટક, નવયુગ નાટક સમાજ નામની નવી તથા અજાણી કંપની તરફથી અમુક તારીખે ભાંગવાડી થિયેટરમાં ભજવી બતાવવાની જાહેરાત થતાં જ સમાજમાં મોટો ખળભળાટ મચ્યો!
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy