________________
૧૪૪
શ્રી સિદ્ધચક્ર .
તા. ૨૭-૧૨-૩૨ ૩ આ પાક્ષિકમાં આવતા પ્રશ્નો ઘણે ભાગે ચતુર્વિધ સંઘ તરફના હોય છે. છતાં નામ આપવામાં ઇષ્ટ
ગયાં નથી. ૪ જૈન શાસનને અર્થ અને પરમાર્થ તરીકે અને તે સિવાયની સર્વ વસ્તુને અનર્થ તરીકે માનવાની
છે. પણ સામાન્ય ત્યાજ્ય કોટી તરીકે ઇતરને ગણી કહાડવાના નથી. ઇતર વસ્તુઓ જ અનાદિથી રખડનાર ચાર ગતિની રખડપટી કરાવનાર છે. માટે જ જાલમગાર છે. જ્ઞાતાસૂત્ર, દદ્રાંક અધ્યયન તથા વિશેષણવતીમાં તિર્યંચોને અન્ય અવસ્થાએ સર્વથા પ્રાણાતિપાતનાં પચ્ચખાણ હોવાથી મહાવત છતાં ઇચ્છા મિચ્છાદિક ને પડિલેહણ આદિ સામાચારીના અભાવથી
ચારિત્ર નથી એમ માન્યું છે. ૬ કર્મના ઉદયથી થયેલી ને કર્મબંધ કરાવનારી મોહનીયની પ્રવૃત્તિઓને કરવા લાયક તરીકે તો ફક્ત
શ્રદ્વાહિનો જ ગણે છે કોઈપણ શાસનપ્રેમી ગણતો જ નથી. શ્રી આચારાંગ નિશીથ ને ઓથનિર્યુક્તિ જેવા જીનેશ્વર આદિના સમસમયના આગમોમાં
દુગુંછણીય આદિ કુલોના પ્રવેશ આદિનો સ્પષ્ટ નિષેધ છે. ૮ શ્રદ્વાહિન યુવકોને ૬૦ વર્ષમાં કોઈપણ વખતની દીક્ષા માનવી જ નથી, તેને તો પોતાને સત્તા
જોઈએ છે.