SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः પક સિદ્ધચક્ર ૬ (પાક્ષિક). ઉદેશ વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ . છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે - दुष्कर्मसानुभिद्वनं, सर्वसंपत्तिसाधकं । आगमोपनिषद्भूतं, सिद्धचक्रं सदाऽऽद्रिये ॥ १ ॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. આગમોદ્વારક.” પ્રથમ વર્ષ અંક ૬ કો ) મુંબઈ, તા. ૨૭-૧૨-૩૨, મંગળવાર. માગશર વદ ૦)) વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯ શાસનની આધુનિક પરિસ્થિતિ ! ઉદયની આડે આવતાં કારણોના નિવારણાર્થે શું કરવું? ૮ જ) ગતભરમાં જેનો જોટો નથી એવું શ્રી જિનેશ્વરદેવનું પરમતારક શાસન મહાન idy પુણ્યોદયે જ પમાય છે. શાશ્વત સુખના અભિલાષી સર્વ જાણે છે કે મોક્ષ ડી વિના શાશ્વત સુખ નથી અને પ્રભુના શાસન વિના–એ શાસનની સેવા-આરાધના Gજી વિના મોક્ષ નથી. આથી યદ્યપિ શાસન પોતાના જ સામર્થ્ય વિજયવંત છતાંયે એના માર્ગને નિષ્કટક રાખવા બનતું કરવું એ સ્વ-પર હિત-પ્રદ હોઈ મુમુક્ષુ માત્રને કરણીય છે, આરણીય છે. એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ત્રિકાલાબાધિત છે, એ વિશ્વવંદ્ય વિભૂતિએ
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy