________________
વિઝયાનુક્રમ શાસનની આધુનિક પરિસ્થિતિ !
-૧૨૧] આગમોદ્ધારકની અમોઘ દેશના............. ....પાનું-૧૨૫] સાગર સમાધાન.
પાનું-૧૩૨ સુધા-સાગર...
પાનું-૧૪૦ પત્રકારનો ખુલાસો.
....પાનું-૧૪૩ આચામામ્લ તપથી સર્વદા આનંદ-મંગલ થાય છે !!
| હરિગીત. અથડામણી આ જીવની ચારે ગતિની ટાળવા, ભવભ્રમણ, જન્મ જરામરણનાં કારણોને બાળવા; ભૂતકાળમાં સ્વપ્નેય અહીં, ભૂતી અનુપમ ભાળવા; આચામાન તપને આદરો ! શ્યા વ્યર્થ દિવસો ગાળવા !!૧. વીતરાગના શાસન વિષે આચામામ્બ તપ પ્રખ્યાત છે, શ્રીપાલ મયણાસુંદરી-દૃષ્ટાંત જગવિખ્યાત છે; નવપદજીની આરાધના આચામામ્લ તપ દ્વારા થતી, આચામામ્લ તપ મૂક્યા પછી બળી કૃષ્ણની દ્વારામતી. ૨. આચામામ્લ તપ અભ્યાસથી રસ-ગૃદ્ધિ-જડ શોષાય છે, આહાર વાપરતાં છતાં તપ-ધર્મ પણ પોષાય છે; ઇચ્છો ઉદયની વૃદ્ધિ તો એ પંથમાં પગલાં ભરો, શ્રી વર્ધમાન આચામામ્સ તપ વિધિયુકત ભાવે આદરો. ૩. તપને તડાકે છે ધડાકો મોહ માર્યો જાય છે, સેનાપતિના નાશથી સેના બધી વિખરાય છે; આત્મા અણાહારી સ્વયમ્, તસ્વરૂપ ત્યાં પ્રગટાય છે, આચામામ્લ તપથી સર્વદા આનંદ-મંગલ થાય છે. ૪.
- ભીખાભાઈ છગનલાલ શાહ. આ ૧-સમૃદ, ૨-દ્વારિકા.