________________
::::: અગત્યની સૂચનાઓ :::::::: (૧) મુંબઈના ગ્રાહકોને -
જે ગ્રાહકોએ આ પત્રનું લવાજમ હજુ સુધી ભર્યું ન હોય તેમણે આ વખતનું પત્ર મળ્યા બાદ તુરત લવાજમ ભરી જવું, નહીંતર આવતો અંક વી. પી. થી રવાના કરવામાં આવશે અને તે સ્વીકારવો પડશે. ગ્રાહકોને સૂચના - વી. પી. કરવા શરૂ થઈ ચુક્યા છે. જેઓને આ અંક વી. પી. કરવો બાકી રહ્યો હશે, તેમને આવતો અંક જરૂર વી. પી. થી રવાના કરવામાં આવશે. માટે જે ગ્રાહકોને વી. પી. ના ખર્ચમાં ઉતરવું ન હોય તેમણે આ અંક હસ્તગત થતાં લવાજમ તુરત રવાના કરવું. શ્રી મુ. જૈ. યુ. મં. પત્રિકાના ગ્રાહકોને જરૂરી સૂચના(a) ઉક્ત પત્રિકાના મુંબઈના ગ્રાહકોને આ અંક મળેથી તુરત લવાજમ ભરી જવું. નહીંતર
આવતો અંક વી. પી. થી રવાના કરવામાં આવશે અને તે સ્વીકારવો પડશે. (b) ઉક્ત પત્રિકાના બહારગામના ગ્રાહકોને આ અંક વી. પી. થી રવાના કર્યો છે છતાં
કેટલાક ગ્રાહકોને અંક વી. પી. કરવાનો બાકી રહ્યો છે તેમને આવતો અંક વી. પી.થી રવાના કરીશું, જો વી. પી. ખર્ચથી બચવું હોય તો લવાજમ તુરત મોકલી આપવું. જેઓ ગ્રાહક તરીકે રહેવા ઇચ્છતા ન હોય તથા જેમણે લવાજમ ભર્યું ન હોય તેમણે ઉક્ત પત્રિકાનું બાર માસનું લવાજમ એક રૂપિયો રૂા. ૧) તુરત રવાના કરી પોતાનું ગ્રાહક તરીકેનું નામ કેન્સલ કરવા તુરત લખી જણાવવું નહીંતર વી. પી. થયેલો અંક
જરૂર સ્વીકાર કરવો પડશે. (d) અત્યાર સુધીમાં જૈ. યુ. . પત્રિકાના સાત અંકો તથા શ્રી સિદ્ધચક્રના ચાર અંકો મળી
અગ્યિાર અંકો મળ્યા અને આવતો અંક મળેથી યુ. મં. પત્રિકાના ગ્રાહકોનું બાર માસનું
લવાજમ પુરૂ થશે તેની નોંધ લેવી. (૪) એક સુધારો -
ગત અંકમાં યુવક મંડળ પત્રિકાના ગ્રાહકોએ રૂા. ૧ ભરી વી. પી. લઈ લેવું, એમ સૂચના કરી હતી તે ઠેકાણે યુવક મંડળ પત્રીકાના ગ્રાહકો જેમને લવાજમ ભર્યું હોય તેમણે રૂા. ૧૫ તથા જેમણે લવાજમ ભર્યું ન હોય તેમણે રૂા. રા અઢી (વી. પી. ખર્ચ જુદુ) ભરી વી. પી. લઈ લેવું એમ વાંચવું. વાંચો જરૂરી સૂચના શ્રી સિદ્ધચક્ર પાક્ષિક અત્યાર સુધી જે જે સંસ્થા લાઈબ્રેરી પૂજ્ય મુની મહારાજાઓ તેમજ કોઈપણ વ્યક્તિઓને ફી મોકલવામાં આવતું હતું તેમને આવતા અંક બાદ મોકલવું બંધ કરીશું. જે. મહાશયોને આ પત્ર મંગાવવું હોય તેઓએ રૂ. ૨) બે લવાજમના મોકલાવવા યા તો વી. પી. કરવા લખી જણાવવું.
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.