SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 138 SAMBODHI નિરંજન પટેલ આગળ વાદ, કથાના અધિકારીઓની ચર્ચા કરતા ઉદયન કહે છે – તેfપ પ્રશ્નતાત્તિ: अविप्रलम्भकः यथाकालसर्पूर्तिकः, अनाक्षेपकः, युक्तिसिद्धसम्प्रत्ययी चेति पञ्चवादे उपादेयाः विपर्ययेण हेयाः । (૧) જે પ્રસ્તુત વિષય અંગે જ બોલે (૨) છેતરતો ન હોય. (૩) તીવ્ર મેઘાવી હોય. (૪) માત્ર આક્ષેપ કરનારો ન હોય. (૫) જે વિષય સિદ્ધ કરવો છે તે અંગે નિષ્ઠાવાન હોય. આ પાંચ વાદકથાના અધિકારીઓ છે. આ સિવાયના વાદકથાના અધિકારી નથી. કહેવાનો આશય એ છે કે યો યથાભૂતઃ સ તથાભૂતેર વતિ તથા સતિ થી મહાવીરસિદ્ધ સિદ્ધા વાદી અને પ્રતિવાદીનો ઉદ્દેશ અને યોગ્યતામાં સામંજસ્ય ન હોય તો કથાની સિદ્ધિ અને તેના લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. વિશ્વનાથ કથાના અધિકારીઓનો ઉલ્લેખ કરતાં કહે છે કે કથાધિરિ તુ તત્ત્વના विजयान्तरनाभिलाषिणः सर्वजन सिद्धानुभावनपलापिनः श्रवणादि पटवः अकलहकारिणः कथोपयिक व्यापार समर्था इति । (૧) જેનામાં તત્ત્વનિર્ણયની આકાંક્ષા હોય. (૨) જેને સર્વમાન્ય અનુભવોનો અપલાપ કરવાની રુચિ ન હોય. (૩) સાંભળવામાં અને બોલવામાં હોંશિયાર હોય. (૪) ઝઘડાખોર ન હોય. (૫) કથાને આગળ લઈ જવાની જેનામાં યોગ્યતા હોય. વાદકથાના અધિકારી અંગે વિશ્વનાથ કહે છે “વાધિકારિતુ તવેવમુત્સવ: પ્રવૃત્તિ अविप्रलम्भका यथाकालस्फूर्तिका अनाक्षेपका युक्तिसिद्धि प्रत्योत्तरः ।' (૧) જે તત્ત્વજિજ્ઞાસુ હોય. (૨) તત્ત્વનિર્ણય સંબંધી વાતમાં જેને રુચિ હોય. (૩) જેનામાં છેતરવાની વૃત્તિ ન હોય. (૪) જે જરૂરી વાતોમાં જ રસ લેતો હોય. (૫) બીજા પર આક્ષેપ કરવાની વૃત્તિરહિત હોય. (૬) યુક્તિથી સિદ્ધ થનારા વિષયોમાં જેને શ્રદ્ધા હોય.૨
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy