SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 186 SAMBODHI બંસીધર ભટ્ટ (૫) બૃ. ઉપ. ૨.૪.૬=૫રી–પાદુ: ઉપર શાંકરભાષ્ય (૩૪૬=૯-૧૧). સરખાવો, બૃ. ઉપ. ૪.૫.૭ અને તે પરનું શાંકરભાષ્ય (૭૧૦=૧૪). (૬) બૃ. ઉપ. ૨.૫.૧૭=પસ્યમ્ ઉપર શાંકરભાષ્ય (૩૮૧=૨૫) સરખાવો, ઉપર I. ૨.૫. (૭) બૃ. ઉપ. ૩.૧.૮=મતિનેને ઉપર શાંકરભાષ્ય (૪૦૧.૧૪). (૮) બૃ. ઉપ. ૩.૫.૧=વત્યેિન ઉપર શાંકરભાષ્ય (૪૬૩=૨૯) (૯) બૃ. ઉપ. ૪.૩.૯=સર્વાવતઃ ઉપર શાંકરભાષ્ય (૫૮૧=૨૮) (૧૦) બૃ. ઉપ. ૪.૩.૧૧=શારીરમ્ ઉપર શાંકરભાષ્ય (૫૮૬=૩). (૧૧) બૃ. ઉપ. ૪.૪.૧૩=સ ઉપર શાંકરભાષ્ય (૬૭૮=૮). કાવ-શાખાના બૃ. ઉપ.નો આ પાઠાંતર બરાબર છે (સરખાવો, માક્સ મ્યુલર=ભા. ૨. પા. ૧૭૮, નોંધ ૨). (૧૨) બૃ. ઉપ. ૪.૪.૧૪= વેહિ : ઉપર શાંકરભાષ્ય (૬૭૯=૬). (૧૩) . ઉપ. ૫.૪.૧=મસત્ ઉપર શાંકરભાષ્ય (૭૪૯=૮). (૧૪) બૃ. ઉપ. ૬.૨.૪=પ્રવાળી નૈવત્વે ઉપર શાંકરભાષ્ય (૮૦૧=૬). (૧૫) બૃ. ઉપ. ૬.૨.૧૫=૫: પાવત: ઉપર શાંકરભાષ્ય (૮૧૫=૧૩). ઉદાહરણ માટેનાં આ ૧-૧૫ સ્થળોનું નિરીક્ષણ કરતાં પણ એ નિશ્ચિત થશે કે શંકર આ અને આવાં ઘણાં સ્થળોએ બૃ. ઉપ.નાં પદો કે વાક્યાંશોનાં અર્થઘટન યોગ્ય અને પુરવાર–રજૂ-કરી શક્યા નથી. શંકરના સિદ્ધાંતથી જુદા પડતા અન્ય સિદ્ધાંતવાદીઓએ કદાચ શંકરનાં આ બધાં સ્થળો, ગંભીરતાથી ધ્યાનમાં લેવાના બદલે, તે તદન સરળ કે ઉપેક્ષા કરવા જેવાં ગણી લીધાં હશે. દા. ત. જુઓ, આના અનુસંધાનમાં બૃ. ઉપ. શાંકરભાષ્ય ૨.૧.૨૦ (૩૦૮=૧૦, ૨૮; ૩૧૦=૬; ૩૧૧=૨૯), ૨.૩.૬ (૩૩)=૧૮; ૩૩૧=૧૬), ૨.૫.૧૫ (૩૭૫૦૨૪; ૩૭૬=૮-૧૪), ૩.૨. પ્રસ્તાવના (૪૦૮:૧૯), ૪.૪.૬ (૬૬૬=૧૮); અને શંકરે કરેલી કઠોર–આકરી–ટીકા ! (૩). શંકરના બ્ર. ઉપ. ભાષ્યમાં તેમની ભૂલો | દોષો કરતાંય વધારે તો તેમનું સંદિગ્ધ-માનસ આગળ તરી આવે છે. બૃ. ઉપ.નાં અનેક સ્થળોએ કેટલાંય પદો કે વાક્યાંશોનાં વિવરણની ઘણી શક્યતાઓ હોવા છતાં તે કોઈ જ નિર્ણય પર આવી શકતા નથી. ઊલટું, તેવાં સ્થળોને તેમણે સ્પષ્ટ વિવરણ વિના જ રાખ્યાં છે ! જોકે બૃ. ઉપ. ૨.૧.૨૦ ઉપરના તેમના ભાષ્યમાં (૩૦૪=૨૮) તે એક આદર્શ નિયમ રજૂ કરે છે કેઃ વૈવૈશ્ય વાવસ્થાનેTWત્વ તૌસ્થિ વૈવિસ્ય વા... “લોક-વ્યવહારમાં કે વેદમાં આવતા કોઈ એક વાક્યનો એકથી વધારે અર્થ હોતો જ નથી”. પરંતુ વસ્તુસ્થિતિ કાંઈક જુદી છે. બુ. ઉપ. શાંકરભાષ્ય જોતાં તેમાં અસંખ્ય સ્થળો એવાં મળે છે કે જ્યાં શંકરે ક્યાંક એકેક વાક્યનાં અને વારંવાર તો
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy