SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Vol-1, XXIX જૂનાગઢના ત્રણ શૈલલેખ 147 પર જ બંધાયું હોવા સંભવ છે. ભાગવત (વૈષ્ણવ) સંપ્રદાયનું એ મંદિર ગુજરાતમાં બંધાયેલું એ સંપ્રદાયનું પ્રાચીન મંદિર ગણાય. મગધના ગુપ્ત વંશના રાજાઓ પરમ ભાગવત હતા. આ બંને અભિલેખ, ક્ષત્રપ કાલનો અને ગુપ્ત કાલનો જૂનાગઢ શૈલ-અભિલેખ' તરીકે સંપાદિત અને પ્રકાશિત થયા છે. આમ જૂનાગઢ-ગિરનાર માર્ગ પર દામોદર કુંડ પાસે આવેલો આ શૈલ ખડક) એના પરના જુદા જુદા કાલના ત્રણ અભિલેખોને લઈને ભારતનાં પ્રાચીન સ્મારકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy