________________
150
Jain Education International
રસીલા કડીઓ
બૈરી બાળનો કુણ બેલી...સુણ... IIII
વ્યસનો વધશે એથી ઝાઝા, નીજ કુળ તણી ઘટશે માઝા, ફીટકાર તણાં વાગે વાજાં...સુણ... ।।૧૦।
છે સટ્ટા માંહે પાપ અતી, મૃત્યુથી પામે માઠી ગતી નરકાદીક પણું(ણ) સંઘરતું નથી...સુણ... ॥૧૧॥ છે ઉત્તમ ધંધા એ બહુએ, કરી મેનત ને રળતા સહુએ, સૌ સાંભળી જે તુઝને કહુએ...સુણ... II૧૨॥ કેશવ શીખ ઉર ધરજે સારી, તજ સટ્ટાને શત્રુધારી, હારી બેઠા કંઈ જખ મારી...સુણ... II૧૩
॥ ઇતિ સંપૂર્ણ ॥
For Personal & Private Use Only
SAMBODHI
www.jainelibrary.org