SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સટોડિયાની ગહુંલિ (કેશવ) ભલે મીંડું સટોરીઆની ગુહળી સુણ સટોરીઆ, સટાના કુસંગે બટો લાગશે, તુજ ટેવ બુરી, બાવળીઓ વાગ્યાથી સુળો વાગશે, એ ધંધો પાપી પાકો છે, જુગાર તણો કાકો છે, ફોગટ ફાંફાનો ફાકી છે.. સુણ. //// છે દ્વાર દૂરાચારી જનનું, લ(ભ)ક્ષણ કરાતું કીરતી ધનનું, રક્ષણ ન વરે તું તનમનનું...સુણ. //રા વહેવાર નથી જગમાં એનો, વિશ્વાસ ન કરે કોઈ તેનો, ચિંતાતુર રે જીવડો જેનો..સુ... liા. ચાંદી પેટી ને જોટાનો, ધંધો એ મોટા ટોટાનો, રસ્તો છે દોરી લોટાનો..સુણ... II૪l સજન કો સંગ નથી કરતું, ચગડોળ સમું મન રહે ફરતું, મળતા સંગી ત્યાં મન ઠરતું...સુણ. //પા. એ વગર મેનતનાં ધંધાથી, તારાજ થયા લક્ષાધિપતિ, મડદાને ખાપણ મળતું નથી. સુણ.... ll પળમાં ધનવાન બને તું તો, પળ એક પછી આંસુ લુતો, ઢીલા લમણે દેખ્યો સુતો...સુણ... IIણી મીઠો એ મારગ લાગ્યાથી, બકરી સમ બનીયા બહુ હાથી, ભીખ માગીને ભાગ્યા ત્યાંથી...સુણ.... ઘરબાર ઘરેણાંને મેલી, ખત લખી આપે જુગટું ખેલી, બૈરી બાળનો કુણ બેલી...સુ... lલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy