SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ 148 રસીલા કડીમા SAMBODHI આ શીખ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. હર્ષદ મહેતા વખતનો સટ્ટાનો ફેવર આપણે માટે અજાણ્યો નથી જ. ઈ. સ. ૧૮૬૩માં બરાબર આવી જ પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી અને એનું તાદશ વર્ણન કવિશ્રી દલપતરામની રચેલી “શેરના સ્વમાની ગરબીઓમાં જોવા મળે છે. આ સમયે ખુદ દલપતરામ કવિ પણ પ્રિય મિત્ર ફાર્બસની સલાહને અવગણી, સટ્ટાને રવાડે ચડેલા અને ખુવાર થયા હતા. તેની સ્વાનુભવની કથા પણ એમના જીવનચરિત્રમાં જોવા મળે છે. તેમાં જ આ સિવાય પણ અન્ય નાના પદમાં આ જ વિષયવસ્તુને નિરૂપવામાં આવેલ છે જે એ પહેલાં બુદ્ધિપ્રકાશમાં પ્રકટ થયેલ. વાચકોના માટે આ કૃતિ રસપ્રદ નીવડશે તેમ ગણી આ સાથે એને પણ મૂકું છું. ગરબીઓમાં આ જ વાત ખૂબ જ વિસ્તૃત રીતે કરવામાં આવી છે જે વર્ણન તાજેતરના હર્ષદ મહેતાના સમયને જ જાણે પ્રતિબિંબિત કરે છે. આવું વાચન પ્રશ્ન કરે છે કે–શું history repeats?, પાદટીપ : ૧. દલપતકાવ્ય ભા. ૧ (પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) આ. ૨ સન્ ૧૮૯૬ પૃ. ૨૩૩થી ૨૩૭ ૨. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ વિ. ૧ ૩. (પ્રકાશકઃ હીરાલાલ પારેખ, ગુ વન. સોસાયટ) આ. ૧ ઈ. સ. ૧૯૩૨, પૃ. ૨૫થી ૨૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy