SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ 144 રસીલા કડીઆ SAMBODHI (૩૬) (૩૭) શાહ ગયો ઘરમાં કરી રીસ, મારી લાત ગરજૂને શીશ; આવ્યા પાટુએ તે ઘડી, ગડદાની તરફટ જ પડી. જોવા મળ્યું ત્યાં સઘળું ગામ; શાહને કહે તને રૂક્યા રામ; આપ્યા છે તેમ જ લઈ જાણ, આમ કીધે નવ થાય વખાણ શાહ કહે હજી મારો વાંક, ભાઈયો મને અપાવો કાંક; વચ્ચે પડ્યા પછી વણીદાર, મુદલ મુદલનો કિધો વિચાર ગરજુ કહે કાંધાં કરોબાર, શાહ કહે કાંધા કરો ચાર; જોભાઈ મુરગા પામશું દામ, ફરી વિચારી કરશું કામ વર્ષે કાંધું પુરૂ થાય, ટંટો એટલો એટલો મચાય; સમજાં શુણીને કરી વિચાર, એવા નહિ કરશો વેપાર દોહરા (૩૮) (૩૯) : (૪૦) (૪૧) રાખી ઘરેણું રોકડું, આપે નાણું જેહ; ' સો મણ કેરે ગાદલે, સુખે ઉંઘશે તેહ. " ઉધારે તે આપજો, જેનું ચાલે જોર; આરબ બેસે આવીને, કરે કબજ ઘર ઢોર. સગપણમાં કે સ્નેહમાં, દેણા લેણા દામ; અંતે હેત રહે નહીં, કરજો જોઈને કામ. જર જોરૂ ત્રીજી જમીન, કલેશતણાં ઘરમેહ, સાખ સહિત લખત વિના, વાત ન કરીએ તેહ. ઉપજ વિચારી આપણી, કરીએ ખરચ સદાય; સારે નરણે કારજે, નહિ કરીયે ફુલાય. જે ખરચે દેવું કરીમોટો મૂરખ એહ; લોક વખાણે એક દિન, કરે વગોણાં તેહ. ઝઘડો અંગ ઉધારનો, શુણી હરખશે શાહ; જાતે ચોર દેવાળિયા, દિલમાં ધરશે દાહ. વાતો શુણી વિચારજો, ક્રોધ ન કરશો લેશ; રૂદિયામાં ધરી રાખજો, દાપણનો ઉપદેશ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy