________________
140
રસીલા કડીઆ
SAMBODHI
ચલતા વચ્ચે મારા હાથ જોઈયેં ગોલ ફટકડીનો કાથ,
ઇમ કરતાં લાંઘણ થઈ ત્રિણ, દેતલનું જાણે આવ્યું મરણ. લેતલ પા(ખા) ઇં છાંનો ધાન, દેતલ ન ખાઈ અનનેં પાન. રીસ ચડાવીને ઘરમાં દડ્યો, લેતલે ગલોથો ચોડ્યો. બે આવ્યા પાટુઈ પડિત્રકુટ, દોડી આવ્યો સારો ગામ, દેતલને કહેં રુઠા રામ, દિધું છે તો લેઈ જાંણ. એહવા ઠગારાની માનેં આંણ, હજીએ મારો વાંક કાઢો છો ? કાંઈ મુંને અપાવો છો? વિચમાં પડ્યા વિષ્ટીદાર, માંડ ગુલગાનો કર્યો વિચાર. હર્વે મુલગા આવસે દામ તો જોઈને પાડિસ કામ. એમ ન વાધ્યા વ્યાપારી, કહ્યો ગોપાલે વિચારી.
માંડ મુલગા દીધા તિહાં કોડિ પવાડા કીધા. ઉધારે જે આલેં જેહના ચાકર આગળ ચાલેં. રાવલ બેસે રોકી લ્ય, દાણી કને ઠોકી
પ્રોંણાનો ગુણ તો મોટો, જે નાણે ન થાઈ મોટો. રહેણાના ખરા દામ, દકાલ પડે પણ આવે કામ રહેણા કો દામ છે જીહ, જમો ગોલ ને ધીહ એમને વધું વ્યાપારી (૨), કહ્યો ગોપાલે વિચારી. કરસનીયો કહે કર જોડિ, ઉધારે મ આપયો રૂપીઆ હોઇ કોડિ:
અઘરાં શબ્દોની યાદી બાસાંકલ = ? મસવાડો = મહિનો
પનરે દાડે = પંદર દિવસે હીનો = હૈયાંનો
દિયાડા = દહાડા-દિવસ ભાગીને = બધેથી ભાંગીને ભેગાં ક્ય/ગુમાવીને ખોઇને ખાંત = ખંત | લાલસા / હોંશ વલગો = વળગ્યો
દાણી = દેનારો | કારભારી જાચો = જાતવાન | પાક્કો | કંટાળો આવે તેવાં કાલાવાલા કરનાર બાધાએ = બધાં જ તે સર્વ કાંઈ પેજાર = પગરખું | ખાસડું
કાથ = કવાથી પવાડા = નિંદાત્મક, કટાક્ષયુક્ત કાવ્ય કે જોડકણાં
રાવલ = રાજા | ઠાકોર ગ્રહેણાં = ઘરેણાં
મુલડા = મુદલ | મૂળ થાપણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org