________________
164 सं. विजयशीलचन्द्रसूरि
SAMBODHI આખી રચનામાં મુખ્યત્વે વાજિંત્રોના બોલ જ ઠાંસવામાં આવ્યા છે. એ બોલોમાં હૃસ્વ-દીર્ધાદિ પ્રકારના ભેદ, બે પ્રતોમાં અવશ્ય જોવા મળે છે. પરંતુ તેનું આવી રચનામાં બહુ મહત્ત્વ ન હોવાનું લાગવાથી પાઠભેદો નોધ્યા નથી. બન્નેની પુષ્પિકાઓને સરખાવતાં એક મજાનો તફાવત જડે છે : ૧૭૬૪ વાળી પ્રતિના લેખક આ રચનાને નૃત્યપ્રધાન સમજે છે, જ્યારે અન્ય ૧૭૭૧ વાળી પ્રતિના લેખક અને સંગીત-સૂરપ્રધાન સમજતા લાગે છે.
ભાષાની દૃષ્ટિએ તો મિશ્ર ભાષા હોવાનું જ લાગે છે. સંસ્કૃતની છાંટ ધરાવતી ગુજરાતી ભાષા હોવાનું સૂક્ષ્મતાથી અવલોકન કરતાં સ્પષ્ટ થઈ શકે છે જ. અસ્તુ.
श्रीजिनसंगीताष्टकम् ॥
द्रौँ = द्राँ द्राँ हाँ द्रौं द्रौँ द्राँ द्राँ द्रौँ द्रौँ द्राँ द्राँ द्रमकि द्रमं झें झें झें झी झी मां झें झी झी मां झमकि झमं । दो दो दो द्रागड् द्रां द्रि मि र मि द्रां ग इ द्रां द्र णणण द्रागड् द्रां द्रमकयुतं धपमपधुनिमप धुनि निधुपकि मपधुनि तथुगि तथंगि थुगि नृततनृतं ॥१॥ धिधि किटि धों धोंकृति धिधिकिटि धोंकृतिधीधीधी की धटुनटुध्रिकिटिधृटं , चां चां चां चच पटु पटुचां चचपटु चां चां चचपटु चपटुचटं । धू धू मिषु मिषु धुंदां धू षुड्दीषु धूदां त्रिषिमिषि धुंदां षू षू मिषितं धपमप धुनिमपधुनि निधुपकिमपधुनि तथंगित,गि थुगि नृततनृतं ॥२॥ डें डें डें डीडीमां मां डें डीडीमां डिहु डिहु डीडीमां डहक डिमं लीदू मृदू मृदू दुलूमां मां मृदू दुलुमां लीदू मृदू दुलुमां क्रमति क्रमं । बें में ग्रे घ्री ध्री मां घृणणण ध्री ध्रीमां घम घम घ्री ध्री मां घृतत घृतं धपमपधुनि मपधुनि निधुपकि मपधुनि तथंगि तथुगि थुगि नूतत नृतं ॥३॥ । । । त्रां त्रां त्रां । त्रां त्रां त्रिमि त्रिमित्रां त्रां तननत्रितं गृणणण गृण गृणणण ग्रीगड् दां गृणणण ग्रां ग्रों गृणणण गृण किणितं ठे ठें ठं ठें कृति ठनन कि ठेकृति ठननन ठे ठे ठें कि रुतं धपमपधुनि मपधुनि निधुपकि मपधुनि तथुगि तथुगि थुगि नृतत नृतं ॥४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org