SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 90 ડૉ. રસેશ જમીનદાર SAMBODHI ૫૨. ધ હિન્દુ (દૈનિક)ના ૧૯-૧૨-૨૦૦૦ના અંકમાં લૂકિંગ ‘બિયૉન્ડ ધ આર્યન ઇન્વેઝેન’ ગ્રંથના અવલોકનનો આધાર. ઉપરાંત રીરાઇટિંગ ઇન્ડિયન હિસ્ટરી, ફ્રેન્કોઇસ ગૌટિયેર જોવું. ૫૨એ. ફ્રેન્કોઈસ ગોયિટરે, રીરાઈટીંગ ઇન્ડિયન હિસ્ટરી 43. The discovery of stone statue from Dholaveera dated to the first quarter of the third millennium B.C. and several statutes of Hindu dieties from Indus site in Pakistan excavated, former by R.S.Bisht and latter by an Italian archaeological team attest to the fact that Hindu dieties were worshipped by the Harappans. Harappa is a corruption of a town named Hariyupia mentioned in the Rugaveda (S.R.Rao, ૉન ઍન્ડ રેવોલ્યુશન ઑવ ધ ઈન્ડસ સિવિલિઝેશન, નવી દિલ્હી, ૧૯૯૧, પૃ. ૩૨૪-૩૨૯). આથી પુરવાર થાય છે કે ઋગ્વેદનો સમય હડપ્પા સંસ્કૃતિના સમય કરતાં ઘણો પૂર્વકાલનો છે. ૫૪. અનાર્ય શબ્દ એવા લોકો માટે ઉપયોગાયો છે જેઓ નિર્ણીત નીતિનિયમોથી ચલિત થતા હતા અથવા આર્યથી વિપરીત જેમનું વર્તન હતું અને આ કારણથી આર્યલક્ષણો ધરાવતા જૂથમાંથી એમને દૂર કરાયા હતા. હકીકત તો એ છે કે (અને ભારપૂર્વક કહેવું રહ્યું) આર્યો, આગમિકો અને આદિવાસીઓ (આમ તો આ ત્રણેય ગુણવાચક વિરોષણોથી વિશેષ કોઈ અર્થથી અભિપ્રેત નથી) પૂર્વકાલમાં અલગ અલગ જૂથોમાં પરસ્પરથી દૂર રહેતા જ ન હતા. બલકે તેઓ સુલેહસંપથી-સામંજસ્યપૂર્ણતાથી સાથોસાથ રહેતા હતા, પરસ્પરને સન્માનતા હતા અને પ્રસંગે એકબીજાની પડખે ઊભા રહેવા હતા. કહેવાનું તાત્પર્ય એ કે આ ત્રણેય જૂથો આ જ ભૂમિના નિવાસી હતા. (કે. સી. આર્યન, ઉપર્યુક્ત, પૃ. ૧૧૪) ૫૫. એસ.આર.રાવ, ૧૯૯૧, નવરત્ન એસ. રાજારામ, ૧૯૯૩, શ્રીકાન્ત એસ. તલેગિરિ, ૧૯૯૩; કે. ડી. રોઠના, ૧૯૯૨; એ. કે. બિશ્વાસ, ૧૯૯૦; પી. ચૌધરી, ૧૯૯૩; ડેવિડ ફ્રોપ્લે, ૧૯૯૪ ઇત્યાદિના ગ્રંથોમાં સિધુ સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ પરત્વે વિગતે માહિતી મળે છે. ૫૬. લોથલ બનવાલી કાલિબંગા રંગપુર નવડાતોલી અને અન્ય સંખ્યાધિક હડપ્પા કેન્દ્રોમાંથી યજ્ઞશાળાઓ હાથ લાગી છે જે વૈદિક સંસ્કૃતિ સાથે હડપ્પા સંસ્કૃતિનો ગાઢ ઘરોબો હોવાનું સૂચિત કરે છે. આ યજ્ઞકુંડો વેઠમાં વર્ણવ્યા મુજબના છે. આથી સ્પષ્ટ થાય છે કે હડપ્પા સંસ્કૃતિના લોકો અગ્નિપૂજક હતા અને વૈદિક સંસ્કૃતિની પ્રજાની જેમ યજ્ઞો કરતા હતા. (જુઓ એસ. આર. રાવ, ઉપર્યુક્ત પૃ. ૩૨૯ અને ડેવિડ કોપ્લે, ઉપર્યુક્ત, પૃ. ૩૨). લોથલ અને કાલિમંગાનાં ઉત્ખનનોમાંથી મોટી સંખ્યામાં યજ્ઞકુંડો હાથ લાગ્યા છે (વેદધર્મમાં ઉપયોગાતા હતા તેવા). સાયોસાથ બળદનાં અસ્થિ, માટીનાં વાસણોના અવરોષો, શંખનાં આભૂષણો ઇત્યાદિ ચીજવસ્તુઓ, વૈદિક બ્રાહ્મણોએ વર્ણવ્યા મુજબ, યજ્ઞવિધિમાં વપરાતાં હતાં તે પણ હાથ લાગ્યાં છે. (એસ.આર.રાવ, લોથલ ઍન્ડ ધ ઇન્ડસ સિવિલિઝેશન, મુંબઈ, ૧૯૭૩, પૃ. ૧૪૦). અહીં ધ્યાનાર્હ બાબત એ છે કે ભગ્નાવરોષો કે પુરાવસ્તુઓ વિભિન્ન અર્થઘટનો આપણને સંપડાવી આપે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy