________________
85
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ર આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ પ્રસ્તુત પ્રકરણના ઉપસંહારમાં આટલી સ્પષ્ટ બાબતો ધ્યાનાહ રહેવી જોઈએ અને વિજ્ઞાનીઓનું, ભાષાવિદોનું, ભૂસ્તરશાસ્ત્રીઓનું, પુરાવિદોનું અને સંસ્કૃતજ્ઞોનું અન્વેષિત સમર્થન સંપ્રાપ્ત થયું છે. આર્ય પ્રજા હતી નહીં. આર્યોનું આક્રમણ થયું નથી. સિંધુખીણ સંસ્કૃતિનો કોઈએ ધ્વરા કર્યો નથી. વારંવારનાં પૂરથી આ સંસ્કૃતિઓ નાશ પામી છે. અશ્વ નામના પ્રાણીનો વેઠના લોકો રોજિંદા વ્યવહારમાં વિનિયોગ કરતા હતા. સરસ્વતી નદી હકીક્ત અસ્તિત્વમાં હતી. વેદયુગીન સંસ્કૃતિ એ આપણા દેશની સર્વ પ્રથમ ઐતિહાસિક સંસ્કૃતિ હતી. સરસ્વતી-સિંધુખીણ-સંસ્કૃતિ હકીકતે ઉત્તરયુગીન સાંસ્કૃતિક વિસ્તાર હતો.
સંદર્ભ-પાદનોધ
૧. આ મુદ્દાઓની વિરોષ સોદાહરણ ચર્ચાથી અવગત થવા જુઓ રસેશ જમીનદાર, ઈતિહાસનિરૂપણનો
અભિગમ, અમદાવાદ, ૧૯૯૨. ૨. આવા કેટલાક ખોટા ખ્યાલોના નિરસન પરત્વે આ લેખકના કેટલાક લેખો જુઓ : હેરોડોટ્સ, હિસ્ટરી અને ઇતિહાસ, કષ્કિનો સમયનિર્ણય, (જુઓ ઈતિહાસ સંકલ્પના અને સંશોધનો, અમદાવાદ, ૧૯૮૯), શક સંવતનો પ્રવર્તક કોણ? પશ્ચિમી ક્ષત્રપો કુષાણોના ઉપરાજ હતા (જુઓ : ઈતિહાસ સંશોધન, અમદાવાદ, ૧૯૭૬); બાબુરી સામ્રાજ્ય કેટલીક સાંસ્કૃતિક ગતિવિધિઓ, ફાર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક, પૃ. ૬૧, અંક ૩, જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૧,
પૃ. ૧૨૩ થી ૧૩૭. ૩. દા.ત. રાધા કુમુદ મુકરજી, હિન્દુ સિવિલિઝેશન, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, ૧૯૭૦ રોમીલા
થાપર, A History of India, ૧૯૬૫; પુરાતત્વ, અંક ૮, ૧૯૭૬; From Lineage to
the state, દિલ્હી, ૧૯૮૩. ૪. આ અંગે વિગતે મુદ્દાઓ વિશે આ લેખકનો લેખ જોવો : “ભારતીય વિદ્યાઃ વિભાવના અને વિશ્લેષણ’, સ્વાધ્યાય (ત્રિમાસિક), વડોદરા, અંક તથા ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ ૧૪, ૨૦૦૧,
પૃ. ૫૩૭-૩૯. ૫. જો કે હકીક્ત એ છે કે દક્ષિણ ભારતની ચારેય ભાષાઓમાં સંસ્કૃતના તત્સમ શબ્દો મોટી સંખ્યામાં
આમેજ છે. ૧. Aryan Problems-ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, પ૨૮-સી, શનિવાર પેઠ, પૂના-૩૦. ૭. મૂલરે ઋગ્યેકનો પ્રતિપાદિત સમયનિર્ણય જે અભિવ્યક્ત કરેલો તેનો આધાર ઇસ્વી પૂર્વ ૪૮૩માં
થયેલા બુદ્ધના નિર્વાણનો હતો. પણ બુદ્ધના અનુયાયીઓ-અભ્યાસીઓ બુદ્ધના નિર્વાણના સમય ' વિશે એકમત નથી. લંકા અને બ્રહ્મદેશ ઇસ્વીપૂર્વ પ૪૪નો સમય સૂચવે છે તો તિબેટ ઇસ્વીપૂર્વ ૮૩૫, ચીન ઇસ્વીપૂર્વ ૧૧મી સદી. આમ, જો બુદ્ધના નિર્વાણનો સમય નિશ્ચિત ના હોય તો તેનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org