________________
178
રસીલા કડીઆ, શીતલ શાહ
SAMBOL
તિહા થકી જમણી દિસઇ, ચાલો ચતુર મન લાય, ભ. વા વષાર તણે પાડે, સોલસમો જિનરાય ભ૦ ૯ પાઠ પાડે ગોદડને નમ, આદીશ્વર જિન ગેહ,
Alo Alo વિચમિ ચોમુખ નિરષીયે, મોટી યાત્રા એહ ભ. ૧૦ પોલે શ્રી અંબાવિનઈ, દીઠો સાંતિ દીદાર, સાતિ સુધારસ વરસતો, ભવિ જન ઠારણહાર ભ. ૧૧ પા. મુનિસુવ્રત જિન ભેટીયા, મહાલક્ષમીને ક્ષેત્ર, હો ભo પ્રાસાદ ચિત્ર નિહાલતા, હરષીત થયા દોય નેત્ર ભ. ૧૨ પા. પોલે કરણાસાહને, સીતલ જિન સુખકાર, બીજે સાંતિ સોહામણા, બિબ રતનમય સાર. ભવિ. ૧૩ પાઠ પ્રાસાદ લીબડીની પોલે, સાંતિ જિનેશ્વર દેવ, ભ. કવિ કહિએ મુઝ સાહબો, દરિસણની નિત્ય ટેવ ભ. ૧૪ પા ત્રણ્ય ઢાલ, આઠે દુવે, અઠાવન પ્રાસાદ, સાહ લાધો કહિં નિત્ય, પ્રતઇ રણઝણે ઘટાનાદ ૧૫ પા.
દુહા ભાભાની પોલે જઇ, ભેટ્યા ભાભો પાસ, નામે નવનિધ સપજઇ, પ્રગટે લીલ વિલાસ યજુરીપાડે અછે, મોહન પારસનાથ, ભવ ભય ભાવઠ ભજણો, પ્રણમું જોડી હાથ
ઢાલ - ચોથી કપુર હોઈ અતિ ઉજલુ રે – એ દેશી પ્રથમ નિણંદ પ્રણમી કરી રે, ચૈત્ય જોહારુ એક, કુતકીયાવાડે જઈ રે, આણી હૃદય વિવેક. સોભાગી પ્રાણી વદો શ્રી જિનરાય પાટણમે મન લાય, પ્રભુ પૂજે પાતિક જય, પ્રભુ નામે નવનિધ થાય. સો
આ કણી પોલે ઘીયાનીયે ભેટીયા રે, સાંતિનાથ સુકુમાલ, પ્રાસાદ બીજે દિપતા રે, પાર્શ્વનાથ દયાલ ૨ સોભા