________________
Vol XII, 1998
પાટણની બે અપ્રગટ ત્યપરિપાટીઓ
177
પોલે જઈ તરસેરીયે નેમનાથ નિત્ય વદો રે, પાસે આદિ જિનેસ મલ્લિનાથ સુખકદી રે
૧૩ પાડ દેહરે પરતરગચ્છ તણે, સાંતિનાથ ભગવતો રે, શુભ યોગઇ કરી વદના, અશુભ કરમ કયા અતી રે ૧૪ ઢાલ બીજી પૂરી થઈ, થયા પ્રાસાદ ચાલીસો રે, સાહ લાધો કહે ભાવસુ, ભેટ્યા શ્રી જગદીસો રે ૧૫ પા
દુહા ટાંકલવાડે ભેટીયા, જગજીવન જિનરાજ, ટાંકલ પાસ જોહારતા, સફલ દિવસ થયો આજ પોલે પડીન્દી તણે, સમરુ સીતલનાથ, ભવ ભ્રમ ભૂલા જાને, આપે સિવપુરી સાથ
" ઢાલ – ત્રીજી
દેસી - નણદલની હો ભવિયણ પોલે જઈ ક્ષેત્રપાલનઈ પ્રણમુ સીતલદેવ હો ભવિ પાસે રહી પદમાવતી દેવી કરે જિનસેવ.
૧ હો ભવિ. પાટણમે પ્રભુ પ્રણમીઇ, ઠામ ઠામ જિનરાજ, ભ. બિબ અનોપમ નિરષતા, અજબ ઠરણ લહુ આજ ૨ ભ૦ પા પોલે કોકાનઈ ભલા, પ્રાસાદ દોય જિદ, કોકો પાસ જોહારીઇ, જેમ ટલે દુખદદ
૩ ભપા પ્રાસાદ બીજે નીરખીયે, અભિનંદન જિનરાય, ભ. મૂરતિ સૂરતિ નિરષતા નયણે તૃપતિ ન થાય ૪ ભપા. હો ભવિ. ઢંઢેરવાડે ઢલક્તો ઉચો જિન આવાસ,
Blo મોટુ બિબ વિરાજતુ, ભેટ્યા સાંમલ પાસ ભ૦૫ પાત્ર હો. ભ. પ્રાસાદ બીજે વીરજી, ચરણ નમુનિસ દીસ, ભ૦ સાસન જેહનું વર્તસઇ, વરસ સહસ એકવીસ ભવિ. ૬ પાઠ પ્રાસદ ત્રીજઇ પાસજી, કલિકુંડ જિનરાય, ભ૦ અહિ વૃશ્ચકના ભય ટલે, સમરતા સુખ થાઈ ભ. ૭ પા. પ્રણમુ મહતાની પોલિ, મુનીસુવત જગનાથ, ભs અશ્વ તણી પરઇ ઓધરઇ, આપઈ સિવપુરી સાથ ભ. ૮ પાટ.