________________
176.
SAMBODHI
રસીલા કડીઆ, શીતલ શાહ ત્રાગડીયાવાડે નમુ, આદિ જિનેસર દેવ, પાસે પદ્મપ્રભુ તણા, પાય પ્રણમુ નિત્યમેવ
ઢાલ બીજી સીયલ કહઈ જગ હુ વડો - એ દેસી પોલે જરાષોટડી તણે ષટ જિનભુવન વિચારી રે નામ ઠામ કહી દાણવુ તે સુણયો નરનારી રે પાટણમેં પ્રભુ પ્રણમીયે આદિનાથ સાંતિનાથના ભુવન યુગલ મનમોહઈ રે, પાસ ભુવન જઈ ભેટીયા સુપાસ મૂરતિ અતિ સોહાં રે અષ્ટાપદ જિનમદરે, ચંદ્રપ્રભુ સુખકારી રે, પાસ નગીનો પ્રણમીઈ, ભુવન બિંબ બલિહારી રે ૩ પાક મૂરતિ ચંદ્રપ્રભુ તણી, નિજ સ્વરુપ સુ નિરષો રે, જિન પ્રતિમા જિન સારીષી, આતમ રતિ થઈ પરષો રે ૪ પા. પોલિ સુગાલકોટડી તણે શ્રી શંભણ પાસ વિરાજે રે, કલી કાલે મહિમા ઘણો ષભનયર માટે છાજે રે
૫ પાઠ પીપલીયા પાડા માહિ, શ્રી શાંતિ જિનેશ્વર ભેટ્યા રે, મોહન મૂરતિ નિરષતા, દુખ દાલિદ્ર સવિ મેટ્યા રે ૬ પા ઉચી સેરીયે નિરષીયે, શ્રી શાંતિનાથ આવાસો રે, પાટણ નગર તણો ધણી, વનરાજ ચાઉડો પાસે રે ૭ પાત્ર ભંયરે શ્રી ભગવતજી શાંતિનાથ અતિ દીપ) રે, બિબ અનોપમ નિરષીયે, જુ મુગતા ફલ સીપે રે સૌભાગ જેચંદને ઘરે, દેહરાસર માટે દીઠા રે, ચંદ્રપ્રભુ જિન પાસને, પ્રણમતા પાતક નીઠા રે
૯ પાટ પાંચ પ્રાસાદ સોહામણા, સુદર સાલવીવાડે રે, વિગતસુ હવે સાભલો નામઠામ જેણે પાડે રે
૧૦ પાઠ ગોલવાડ પાસજી ત્રેવીસમા જિન વદો રે, પોલે ધાંધુલનીયે ભેટીયા, સંભવનાથ જિણો રે
૧૧ પા. પોલે નારાયણ તણે, રીષભ દેવ જુહારો રે, ભવસાયર માહિ બૂડતા ઉતારે ભવ પારો રે
૧૨ પા
૮
પા.