________________
vot XXII, 1998
પાટણની બે અપ્રગટ થયપરિપાટીઓ
175
કંસારવાડે ભેટીયા, પ્રાસાદ પ્રથમ જિર્ણોદ લ. પ્રાસાદ બીજે સોભતા, સીતલ જિન સુખકદ લ ૭ પા સાહને પાડે સોભતા, પ્રણમીઈ આદિ જિણદ, લ. સુદર મૂરતિ નિરષતા, દુર ટલ્યા દુખ દેદ લ.
૮ પાઠ પોલે વડી પોસાલનઈ, પ્રાસાદ દોય ઊતગ લઇ ચઉમુખ વાડીપાસજી, જિહાં નિતનિત ઓછરગ. લ. ૯ પા. બીજે જિનમંદિર જઈ, રીષભ નિણદ જોહાર લઇ પાસ નારંગો નિરષતા, ઉપનો હરષ અપાર. લ. ૧૦ પા. સાહાવાડે જિનમદિરે, ભેટીયા સાંમલપાસ લઇ પ્રાસાદ સાતમા જિન તણો, ભેટીયા સ્વામી સુપાસ લઇ લઘુસાવાડે ભેટીયા, શાંતિ જિદ અભિરામ લઇ ભેસાતવાડે શાંતિજી, પાસિ ગૌતમસ્વામી લઇ
૧૨ પા. તરભાણુંવાડે ભલો, પ્રાસાદ એક વિસાલ, લ. સોલસમાં જિન શાંતિજી, ભેટીયા દેવ દયાલ લ૦ ૧૩ પ્રા. તંબોલી પાડા માહિ, જગગુરુ શ્રી મહાવીર, લ, પૂજીયે પ્રણમીયે ભાવસુ મુખસોધન ગણે ધીર લ. ૧૪ પી. પ્રાસાદ સામી સુપાસનો, શિષરબદ્ધ શ્રીકાર, લ. પરતો પરગટ દીપતો, ભવિજનને સુખકાર લઇ ૧૫ પs કુંભારિયા પાડા માહિ, આદિ જિનેસ્વર દેવ લ. મહતાની પોલિ શાંતિજી, જસ કરે સુરનર સેવ. લ. - ૧૬ પાટ મણીયાટી પાડા માહિં ભેટીયા વીર જિર્ણોદ લઇ પ્રાસાદ બીજે નીરજીયે, આદિનાથ મુખચદ લ.
૧૭ પા
ચંદ્રભાણ દોસી ગૃહ, સહસકોટ* અતિસાર, ચોમુષ પ્રતિમા ધાતુમય, પ્રણમુ એક હજાર
* સહસ્ત્રકોટને પ્રસ્તુત પ્રતના હાસિયામાં નીચે મુજબ સમજાવવામાં આવેલ છે
૩૦ ચોવીસ જિન ૭૨૦ જિન ૧૬૦ બત્રીસ વિજય ૧૨૦ જિન કલ્યાણના ૨૦ વિહરમાન ૪ શાશ્વત સર્વે થઈ ૧૦૨૪ જિન પ્રતિમા