________________
Vol. XX, 1995-1996
રાજસાકૃત પુંડરીક-કુંડરીક-સંધિ
165
૧૭. આંપણ.
૧૮. આંપણ.
૧૯. આંપણ.
૨૦. આંપણ.
વ્રત રહી છઠ કરિ પારણાં, પાંગર્યઉ લે ગુરૂ આણ, ત્રીજઈ પહુરઈ ગોચરી, જીણવર વચન પ્રમાંણ. પ્રાંણી. મુનિ અન અતિ નીરસાહ્યઉં, વલિ જેહ કાલાતીત, ગુરુનઈ દિખાડી ને જિમ્યઉં, બિલ પન્નગની નીતિ. પ્રાંણી. આહાર અરસ વિરસ તિકો, પરિણમ્યઉ નહીં તસુ તામ, હુયી અજીરણ તિણ પરઈ, પિણ મનિ સુભ પરિણામ. પ્રાંણી. જાગતઈ જાગરિ કો તસ્વઈ, ધરમની આધી રાતિ, સબલી શરીરઈં ઉપની, વેદન નવ નવ ભાંતિ. પ્રાણી. ઘટ નિપટ નિરબલ જાંણિનઈ, મુનિવર માહા ગુણવંત, અટકલ્યઉ આતમ બુદ્ધિયી. આઊખા નઉ અંત. પ્રાંણી. સિધનઈ કહીયે નમુત્થણ, ગુરૂનઈ કહિઉં વલિ ફેરિ, નિજ પાપ નિંદી પડિકમી, કાપી કરમ કંથેરિ. પ્રાંણી. પ્રાણાતિપાતાદિક તણઉં, ગુરૂમુખઈમઈ પચખાણ, કીધઉ કુતઉ વલિ કરૂં અછઉં, ઈમ કહિ કરઈ તિણ ઠાણ. પ્રાંણી. સરણા કીયા ચ્યારે વલી, જેહથી સુખ પરમત્ય, ગતિ આરિના દુખ મેટિવા, જેહ સદા સમરથ. પ્રાંણી. જસુ યોનિ ચઉરાસી અછઈ, લાખ તે પામ્યા જીવ, કેહસ્યઉં વયર ન માહરઈ, મૈત્રી ભાવ સદીવ, પ્રાંણી.
પણ.
૨૨.
પણ.
૨૩. પણ.
૨૪. આંપણ.
૨૫. આંપણ. (સર્વગાથા - ૧૫૯)
ઢાલ-૮ રાગ-ધન્યાસી
ઢાલની- બઈયારી.
આજ નિહેજઉ દીસઈ નહલઉ - એ દેશી. ઈમ ખામી સિગલાહી જીવનઈ, નિજ પાતક આલોય, મન શુધ્ધઈ દે મિચ્છામિ દુક્કડ, રિષિ પુહત ઉપર લોય. પુંડરીક મુનિવર નિતુ વંદીયઈ, ત્રિકરણ શુધ્ધઈ ત્રિકાલ, નિત નિત નામ જપતાં જેહનઉં, ભાજઈ ભવ જંજાલ. સરવારથ સિધઈ જઈ ઊપનઉ, તેત્રીસ સાગર આયઉં, ચવીય તિહાંથી ખેત વિદેહ મઇ, લહિસઈ શિવ રિખિ રાઉં.
૨. પંડ. (આંકણી)
૩. પુંડ.