________________
164
કલ્પના કનુભાઈ શેઠ
માન્યું નહી મુંહ તે પ્રમુખ, તિણ તે થયઉ વિકરાલ, અતિ રૌદ્ર પરિણાંમે ચઢઉ, ગતિ સમતિ અંતકાલ. પ્રાંણી.
તે તીવ્ર વેદન નઈ વસð કિર કાલ માસÛ કાલ, સાતમઈ નરગઈ ઉપનઉ, 'દુખ જિહાં અસરાલ. પ્રાંણી.
ઈમ સાધુ જે વ્રત ભાંજીસ્યઈ, ઈહલોક નઈ પરલોક, તે દુખ લહઈ સ્યઈ અતિઘણઉ, વલત કરસ્યઈ શોક. પ્રાંણી.
પુંડરીક પણ ઊતાવલઉ, આવીયઉ સદ્ગુરૂ પાસિ, દીક્ષા વલી લીધી ઈહાં, વાત સુણઉ એક ખાસ. પ્રાંણી
દુહા-૨
દીક્ષા ન હુવઈ ગુરૂ વિના, તિર્થંકરનઈ ટાલિ, લેવઈ પ્રત્યેક બુધ્ધ પિણ, પૂવભવ ગુરુ ભાવિ.
જઉ દીક્ષા ગુરૂ વિણ હુવઈ, પુંડરીકનઉ કાંઈ, અભિગ્રહ કરિ ગુરૂમુખિ ગ્રહ્યઉં, ફેરી ચારિત આય.
ઢાલ તેહી જ.
ચઉભંગીયઈ ચારિતીયા, દાખીયા જિણવર દેવ, સીહ પરઈં સંયમ આદરી, પાલઈ તિમ નિતિ મેવ. પ્રાંણી. કોઈક સીહ પરઈ ગ્રહઈ, થાયઈ પછઈ સીઆલ, સીઆલ પરિ લે સીહજ્યું, કે હોવઈ પ્રતિપાલ. પ્રાંણી સીઆલ પરિ વ્રત લેઈનઈ, સીઆલ પર પાલેઈ, એ ચ્યાર ભાંગા તેહમાં, પહિલે બે ભાઈ બેઈ. પ્રાંણી. વ્રત લેઈ મુનિવર સીહ જિમ, પાલઈ અછઈ જિમ સીહ, મદ મોહ માયા નિ નહીં, નીરાગી નઈ નિરીહ. પ્રાંણી. સુધ્ધ સતર વિધ સંયમ ધરઈ, તપ તપઈ બાર પ્રકાર, નિજ દેહની પિણ સાધુ તે, ન કરઈ સાર લિગાર. પ્રાંણી.
સજ્ઝાય ધ્યાંન કીયા કરઈ, સેવઈ સુગુરૂના પાય, રાતિ નઈ દિન ઈણિ પર રહઈ, સીઈ મોક્ષ ઉપાય. પ્રાંણી.
૧. આપણાં કરમ વિસ સહુ કોય - અહીં આ વધારાનો પાઠ છે.
૫. આંપણ.
SAMBODHI
૬. આંપણ.
૭. આંપણ.
૮. આંપણ.
૧
૨. ૧૦
૧૧. આંપણ.
૧૨. આંપણ.
૧૩. આંપણ.
૧૪. આંપણ.
૧૫. આંપણ.
૧૬. આંપણ,