SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XX, 1995-1996 રાજસાકૃત પુંડરીક-કુંડરીક-સંધિ 163. કરમ વસઇ સહુ જીવડારે, કરમ કરઈ તે થાઈ, નહીંતરિ કાગ ઉડાવણી રે, રતન ગમાડઈ કાંઈ રે. બંધવ. ૧૯. ધન. (સર્વગાથા-૧૨૯) ૫ દુહા-૫ પુંડરીક મુનિવર થયઉં, પંચમુષ્ટિ કરિ લોચ, અવસર પામી પાંતરઈ, પછઈ કરઈ તે સોચ. બંધવના ઉપગરણ લે, દે બંધવનઈ રાજ, પુંડરીક ચારિત લીધઉં, ભવ-જલ તરણ જિહાજ. જિમ નાંખી જઈ જાડકી, વસ્ત્રદં લાગી ધૂલિ, રાજરિધિ પ્રભુતા ઘણી, તિણ પરિ છોડી મૂલિ. થ્યારિ મહાવ્રત ઉચ્ચરી, અભિગ્રહ કીધલ એમ, જઈ ગુરુ પાસિ ન ઉચ્ચર, તિહાં લગિ જિમવા નેમ. સુગુરુ સમીપઇ આવિવા, નગરી હુંતી તેહ, મુનિવર ચાલ્યઉ માહાલત, મહીઅલિ ગુણ મણિ પ્રેહ. ઢાલ-૭ રાગ-જય સિરી ગિરધર આવઈલઉ - એ દેશી મેરી બહિતી કઈ કાઈ અચરિજ વાત એ દેશી. કુંડરીક શિવ પૂંઠઈ થકી, સબલા કર્યા આહાર, જાગરણ ભોગ પ્રસંગથી, ન જ્ય તે તિણવાર. આપણા કરમવસિ સહુ કોઈ, કરમ કરંઈ તે હોઈ, ઈહ ભવનઈ પરભોઈ, પ્રાણી આપણા કરમ વસિ સહુ કોય. આહાર સબલ સહ્યા નહીં, હંઅલ અજીરણ તેણિ, પિત્રક્વર પરગત થકઉં, વિહરઈ દાહ – વિલેણ. પ્રાણી. અધરાતિ અતિ વેદના થઈ, પિણ કો ન હોવઈ સીર, વેદન કરે કોઈ પારકી, ન લીયઈ નેટિ ઉદાર. પ્રાણી. તિણ સમય રાજા રિધિસ્યું, મૂરછિત થયઉ અત્યંત, સ્ત્રી માલનઈ મલકંતિ તરફ, આરત ધ્યાન અત્યંત. પ્રાંણી. ૧. પ્રાણી આંકણી. ૨. આંપણ. ૩. આંપણ. ૪. આંપણ.
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy