________________
162
કલ્પના કનુભાઈ શેઠ
SAMBODHI
૪. ધન.
૫. ધન.
૬. ધન.
૭. ધન.
૮, ધન.
૯ ધન.
વાર વિતીન વચન સુણી રે, ઈમ નરપતિ નઉ યેહ, બોલ્યઉ નહીં પિણ લાજીયઉ રે, કીધી પ્રશંસા જેહર. બંધવ. ચાલ્યઉં તે લાઈ કરી રે, પિણ નહીં મનમાં ભાવ, વાંછા ભોગ સંયોગની રે, ન ચલઈ કોઈ દાવ રે. બંધવ. તિહાંથી આવી ગુરુ નહઈ રે, રહતાં કેઈક દીહ, વઉલ્યા તેહવઈ વ્રત તણીરે, લોપણ લાગઉ લીહ રે. બંધવ. ચારિત કુંતી ઉભગ્યઉ રે, નૃપમંદિર નઇ પાસિ, અશોકવનિકી વાડી અછઈ રે, સુંદર સોભા જાસિરે. બંધવ. આવ્યઉ પુઢવી સિલા પટઈ રે, તિહાં અશોક નઈ હેઠી, ચિંતંઈ મુઝનઈ આ કિસી રે, લાગી ચારિત વેઠી રે. બંધવ. ચિંતા આરતિ બઈઠઉ કરાઈ રે, કરું અક્કુલ પરમાર, જાંઉં ઘરિ કેહી પરશું રે, હસચઈ સહુ પરિવાર રે. બંધવ. કાજ વિશેષઈ એહવઈ રે, આવી નૃપની ઘાય, બઈઠઉ દીઠઉ મુનિ તિહાં રે, ચિંતાતુર વિલખાય રે. બંધવ. વાત કહી નૃપનઇ જઈ, વાડીમાં તુચ્છ વીર, વૃક્ષ અશોક તણઈ તલઈ રે, બઈઠઉ છઈ દિલગીર રે. બંધવ. તિમહીં જ અણબોલ્યઉ રહ્યઉ રે, તબ જાંય મુજ વાત, ન ગમી સંયમ ઊપરેઈ રે, પ્રેમ નથી તિલ માત રે. બંધવ. જિણિ રણિ પાછા પગ દીઆ રે, પડતા ઘાવ શરીર, વધુ કારયઉ પિણતે કહે રે, ન હુવઈ ફિરિનઈ ધીર રે. બંધવ. એમ વિમાસી પૂછીયલ રે, તુણ્ડ નઇ વિષય સંઘાતિ, વાંછા છઈ મુજ આગલઇ રે, તે કહઉ મનની વાત રે. બંધવ, ઈમ ચિતવિ તિણિ હા ભણી રે, માખી કુણ ગિલઈ લાજિ, પઈઠા જઉ નાંચણ ભણી રે, તઉ ઘુંઘટસ્યઉં કાજ રે. બંધવ. તેડ્યા તસુ મન જાંણિનઈ રે, સેવક સકલ નરેસ, તુરત તયાર તખત કરી રે, કીધઉ રાજ્ય નિવેશ રે. બંધવ. કંડરીક રાજા થયઉ રે, જિમ પહિલી પુંડરીક, | મુનિ થઈ કરમ વસઇ પડ્યઉ રે, કરમ લગાડી બીક રે. બંધવ.
૧૦. ધન.
૧૨. ધન.
૧૩. ધન.
૧૪. ધન,
૧૫. ધન.
૧૬, ધન.
૧૭. ધન.
૧૮ ધો.