SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XX, 1995-1996. રાજસાકૃત પુંડરીક-કુંડરીક-સંધિ 161 ૧૪. ભવિ. કંડરીક બંધવ તણઈજી, અંગઈ છઈ બહુ રોગ, યાંનશાલિ મુજ જઉ રહઉજી, તલ કરું ઔખધ યોગ. રાય વચન માંની કરીજી, આવિ રહ્યાં તિહાં સાથ, ઔખધ તિણ તિણ પરી કરીજી જિમ થઈ તુરત સમાધિ. શિષ્ય સમાધિ થયા પછીજી, તિહાંથી શિવર મહંત, ચાલ્યા નૃપ પૂછી કરીજી, ભમતા મુનિ શોભત. ૧૫. ભવિ. ૧૬. ભવિ. (સર્વગાથા-૧૦૪) દુહા-૫ કંડરીક તિહાંકણિ રહ્યઉં, ન ચલ્ય ગુરૂ સંઘાતિ, સિથિલાચારી નિપટતે, ન કરઈ ચારિત્ત તાતિ. ન કરઈ પડિકમણ કરે, પડિલેહણ પચખાણ, રાતિ દિવસ સૂતી રહઈ, ચિની ન આંણંઈ કાંણ. મુનિ પરમાદ વસઈ પડ્યઉં, લોપી ગુરુ કુલ લાજ, નરપતિ ઘરિ આહાર લ્યુઈ, સરસ સદા એ કાજ. રાજા ભેદ લહ્યાં પછી, સાથઇ લે પરિવાર, આવિ સમીપઇ વાંદીયાલ, દીઠી તેહ પ્રકાર. વિનય વિશેષઈ સાચવી, ભાખઈ એમ વચન્ન, જાંણઈ કિમહીક ઠાંમિએ, આવઈ વાલી મન્ન. ઢાલ-૭ ધ્યાન વિનય કાઉસગ કરું રે-એ દેશી. રાજ રમણિ પ્રભુતા તિજી રે, લીધઉ સંયમ ભાર, પવિધ જીવ નીકાયનઉં રે, હુય રાખણહાર રે. બંધવ. ધન ધન તું અણગાર, જિણ છોડ્યઉ સંસાર રે. બંધ. (આંકણી) તઈ અવતાર સફલ કરયલ રે, તુજ જીવિત સુક્વચ્છ, ધન પરિજન માતાપિતા રે, તુજ સમજાયઉ જિચ્છ રે. બંધવ. હું પાપી પરમાદીયલ રે, ખૂત ભવ જંજાતિ, ચારિત નવિ લેઈ સકે રે, જિમ ગજ પંક વિચાલિ રે. ૨. ધને. ૩. ધન
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy