SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ 160 કલ્પના કનુભાઈ શેઠ SAMBODHI ઢાલ-૫ રાગ-આસાફરી મેઘમુનિ કાંઈ ડમડોલઈ રે, એ દેશી. હિવ નગરી પરિસર થકીજી, થીવરે કીધ વિહાર, સાધુ યુવઈ પંખી સમા જી, નહીં પ્રતિબંધ લિગાર. ભવિયણ કંડરીક કેરું રે, સાંભલિયો વિરતંત, રાખી મન એકત, જીમ છઈ તિમ કહું તત. ૨. ભવિ. (આંકણી) ગુરૂ નઉ નઈ મુનિનઉ કરઈજી, વેઆવચ્ચે પ્રધાન, આંણી આપઈ સૂઝતીજી, અવસરિ ભાત નઇ પાન, ૩. ભવિ. ભણઈ ગુણઈ વલિ ભાવસ્યઉંજી, રાતિ દિવસ દઢ ધ્યાન, વિનય કરઈ ગુરુની ઘણીજી, વિનઇ, વિદ્યાદાન. ૪. ભવિ. જાણઈ અંગઈ ગ્યારનઉજી, અનુક્રમિ હુંવઉ તેહ, અરથ વિચાર સીખાવીઆજી, સહગુરૂ અધિકઈ નેહ. ૫ ભવિ. આશ્રવ પાંચે પરિહર્યાજી, મ્યાઉં મૂલ પ્રમાદ, પાંચે ઈંદ્રી વસી કીજી, જીતઉ ક્રોધ વિષાદ. ૬. ભવિ. પાલતું પ્રવચન માનનઇંજી, સમ તૃણ મણિ સોવન, ચઉત્થ છ૪ અઠમ કરઈજી, પારણઈ નીરસ અન. અન્ય દિવસ કંડરીકનઈજી, અરસ વિરસ આહાર, કરતાં અંગઈ ઊપનાજી, રોગ અનેક પ્રકાર. દીઘવર અધિક થયઉજી, હું તર્ક અતિ સુકમાલ, સુખ સંયોગ મગન થકઈજી, નીગમીય કોલ. ૯. ભવિ. કોમલ કુંમાંલાઈ સદાજી, પરતખિ પેખઉં ફૂલ, કઠિન કિસ્યઉ કુમલાઈ વજી, જવનક પત્થર સૂલ. ૦. ભવિ. આવ્યા અનુક્રમિ વિહરતાજી, થિવિર વલી તિણ ઠાંમઈ, રાજા પિણ ગયઉ વાંદિવાજી, રિધિ સંઘાતઈ તામ મુનિ વાદી દેશણ સુણીજી, બંધવ નિજરઈ દીઠ, ડીલ છે અતિ દુરબલ થયઉજી, બસઈ ઉઠઈ નીઠ. ૨. ભવિ. અધિક અસાતા ઊપનીજી, એહવઉ દેખી ભાય, ગુરૂ નઈં વચનઈ સ્થઉ કહઈજી, બે કર જોડી રાય. ૧૩. ભવિ. ૭. ભવિ. ૮. ભવિ.
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy