SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસારસ્કૃત પુંડરીક-કુંડરીક સંધિ ૧૮ જીણસ્યુંઉં ઈક દિન પ્રીતિ, તે પિણ લેખવઈ, તું કાં એમ અવાંણગૂ એ, તુજ વિરહંઈ દિલગીર, નગ૨ીજન હસ્યઈ, તિમ પરિજન વલિ એલગૂ એ. અંતેઉર ખિણ માત, તુજ્જી વિણ નવિ રહઈ, તેં કિમ જનમ ગમાવિસ્ટઇ એ, અબલા નઈં આધાર, પ્રીતમ આંપણઉ, તો વિણ તિણ ન સુહાવસ્યઈ એ. મોહ વસઈ સહૂ જીવ, ચીંતવતઉ મિન, યુવરાજા ઈમ ઉચ્ચરઇ એ, કુણ બંધવ કુણ નારિ, નહીં કો કેહનઉ, આવિ પડયઈ દુખ અવસરઈ એ. પરિજન કાજઇ જીવ, બાંધી પાતક, પોતાના ગોડા ભરઈ એ, પિણ દુખ ભાગી એક, કો વાંટી ન લ્યઈ જબ તે દૂરગતિ અણુસરઈ એ. Vol. XX, 1995-1996 સઉ બોલેઈ કબોલ આપઉ અનુમતિ, ઢીલ ખમઈ નહીં માહ૨ઈએ, જાંણ્યઉ નહીં કો નેટિ, તેલ તિલેઈ એ, એક મનઉ ઘર પરિહરઈ એ. કંડરીક હરખઇં હિવઇ, લોચમુષ્ટિ પાંચે કરઇ, દુહા-૬ વસ્ત્રાભરણ ઉતારિ, ગુરુના વચન વિચારિ. સાધુ વેશ પહિરી કરી, ગુરુ મુખિ સરલ સભાવ, ચ્યારિ માહાવ્રત ઉચ્ચરઈ, ભવસાગર વ૨ નાવ. ચથઉ નઇ વિલ પાંચમઉં, ગિણીઈ એક જ જેણ, ખેત્ર વિદેહઈં જાંણિવા, ચ્યારિ માહાવ્રત તેણ. કરું અકિર્યા વેષાસ, ફિરિ ફિરિ ફોકટ, જાવણહારા જાઇસ્યઇ એ, દીધઉ નૃપ આદેશ, જીમ સુખ તિમ કરિ, કિ ન કહું વચનઈ જાઇસ્યઈ એ. ૨૨ કરીઅ મહોત્સવ સારા, અતિ આડંબરઇ, બે બંધવ વિના આવીયા એ, સાધુ પ્રતઇ કહઇ રાય, જાઇ તુમ્હનઈં ભીક્ષા, શિષ્યરૂપ વિહરાવીઆ એ. ૨૩. (સર્વગાથા-૮૨) મઇં મુઝ જીવન સ્વાંમિજી, દીધઉ છઈ તુમ્હ એહ, રુડી રીતઇ રાખિયો, ધરિયો અધિક સસ્નેહ. સીહ પણઇ વ્રત લ્યુઇ અછઈ, તઉ હિવ પાલે તેમ, સોવન જિમ ચઢતી ચઢે, વાંની નૃપ કહઈ એમ. ઈમ સુંપીનઈ સાધુનઈ, વિલ દે બંધવ શીખ, રાજા ચિંતાતુર થકઈ, પૂઠી વાલી વીખ. ૧૯. ૧૭. ૨૦ ૨૧. ૧ ૨ ૩ ૪ ૫ 159 £
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy