SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ 158 કલ્પના કનુભાઈ શેઠ SAMBODHI એહ સરીર અસાર માદલ જિ મઢયલ, ચાલઈ પિણ રોગઈ ભર્યઉએ, કાઢ્યઉ તિણથી જ સાર, જાન સૂધઇ જિÍઇ, તપ જપ નિયમ સમાચર્ય એ. ૩ દશ દાંતે એહ, નરભવ પાંમિવલ, દાખ્યઉ જિણવર દોહિલીએ, પૂરબ પુણ્ય પ્રભાવિ, તે પામી હિવ, સફલ કરી જઈ તકે ભલઉ એ. ૪ થોડા સુખનઈ કાજઇ, ઇહ ભવિ સેવતા, વિષય પછઈ અતિ સોચીયઇએ, જોવઉ આપ વિચારિ, બાટીનઈ સાટઇ, કિમ કરિ અરહટ વેચીયઈ એ. ૫ આંણ્યઉ સુહગુરુ મુઝ, ઊવટિ જાવંત, ઠામિ વૃષભ જીમ સારથીએ, ઘઉ વહિલઉ આદેશ, જાયઈ વ્રત વિણ, ઘડી અતિ કાઅકી સારથી એ. ૬ તઉ વલત પુંડરીક, કહઈ સુણિ બંધવ, વચન કહ્યઉ તઇ તે ખરુ એ, પણિ દોહેલી કામ, ચારિત પાલેવલ, ભેદ ન જાંણઈ એહરફ એ. ૭ કોમલ કંચણવન, કાયા તાહરી, વિષમ પરીસહ કિમ સહઈ એ, વલી માહાવ્રત – મેરુ સરિખા દાખવ્યા, ભાર કેમ તસુ નિરવહઈ એ. રવિલે ગુરુની શીખ, વલિ વેયાવચ, કરિવલ પરછંદઈ પણઈ એ, ભણિવઉ સૂત્ર સિદ્ધાંત, અરથ વિચારિવલ, આવી સમીપઈ ગુરુતણઈએ. માંડવી પર ધરિ હાથ, લજ્જા જીતવી, કોઈ ઘઈ કોઈ ન ઘઈ એ, નાંણેવી મનિ રીસ, કરતાં ગોચરી, લોકે કઠિન વચન વઘઈ એ. કરિવઉ ઉગ્ર વિહાર, ઉઘાડે પગે, કેશ-લોચ દુષ્કર અછઈએ, મલિન અંગ નઈ વસ્ત્ર, સ્નાન મજ્જા નહીં, સંયમ કિમ પલસ્પઈ પછઈ એ. ૧૧ હાથઇ સમુદ્ર અગાધ, કુણ સકઈ તરી, મેરુ કવણ તોલાઈ કરઈ એ, ગંગા નદી પ્રવાહ, કુણ સાંહમઉ ચલઇ, ચારિત દુષ્કર ઇણિ પરંઇ એ. ૧૨ બોલઈ બોલ અમોલ, લઘુ ભાઈ ફિરી, તે આગઇએ દાખીયઈ એ, જે કાયર નીસર પિણ જે સાહસી, તાસ વસઈ કિમ એ હીયઈ એ. તાં મ દુહેલ કામ, સિગલઉ જાં લગઈ, ધીર પુરુષ નવિ આંગમઈ એ, કાકર સરિખુ મેરુ સાગર છીલર, સાહસિક નર ચિત્તમઈએ. વલિ નેહાકુલ રાય, કહઈ ભાઈ ભણી, જોર નહીં કો જાવતાં એ, પિણ સીર હસ્યઈ લાજ, તિજિ જાયઈ અછઈ, ખોલઉ એમ બિછાવતાં એ. ૧૫ આતમ બંધવ આજ, લોક જિયઉં, ગિણ્યઉં, મન ઊતારી મૂલથી એ, તે કારણ કહઈ મુક્ઝ, વાંક અછઈ કિસ્યઉં, તુ દુહવીયલ તલ નથી એ. ૧૬.
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy