SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 156 કલ્પના કનુભાઈ શેઠ SAMBODHI ટુકડા સુખ વેલાં સહૂ, દુખની વેલા દૂર એ જીવ જાવઈ એકલઉં, સાથઇ રે પુણ્ય પાપનું પૂર. ૬. પ્રતિ. જેહનઈ ગિણીઇ પણ૯, વિણ સ્વાર થઈ તેહેજ વયરી સમઉ હોવઇ ફિરી, તે ઊપરિ રે કરીવલે સ્યઉ પેજ. ૭. પ્રતિ. નિત નેહ જીસ્ટ્રેનવ નવલું, જેહસ્યઉં અતિ આનંગ, તે વિષય રિપુ જીમ અવસરઇ, દુખ આપઇ રે તિરસ્યું સ્યઉ સંગ. ૮. પ્રતિ. ઈકવાર હરખઈ અતિ ઘણઉં, મીઠી ખણંત ખાજી, પિણ પછઈ રીવાઈ પામીયઉં, તિમ વિષયીરે સુખ થોડા કાજિ. ૯. પ્રતિ. ભોલવઇ નારી કેતનઈ, કેહનઈ ભાખઈ ગુન્ઝ, કે કી આ કે કરિચઈ વલી, પિણ રાગી રે જાંણઈ એ મુક્ઝ. | ૧૦ પ્રતિ. દશ દિવસ દેહી વાંનછઈ, રાયઉ કિસ્યું તસુ રૂપ, વિણસતાં વેલા કેતલી, અંત જોતાં રે બાહ્ય સરૂપ. ૧૧. પ્રતિ. મત કરું મમતા દેહસું રાખઉ જઉ ન રહઈ કેમ, જે પછઈહી પિણ છેહ ઘઈ, કિમ પંડિત રે તેહસું કરઈ પ્રેમ. ૧૨. પ્રતિ. મદ રખે લખિમી નઉ કરઉ દો પુતરની એ છાંહ, ઈક દિનઈ છોડી જાઈયઈ, જિમ વેશ્યા રે નિરધન હુઆંહ. ૧૩. પ્રતિ. તીને અવસ્થા એહની, જે જાંસિ આદર આંણિ, સઈ હથઈ વાવરસ્યઈ નહીં, તે ઘસસઈ રે માખી જિમ પાણિ. ૧૪. પ્રતિ. પરજીવની હિંસા તિજઉં, તસુ દુખ ક્યું દુખ આપ, જીવ છઈ સહુકો તારિખા, તે માટઈ રે એ મૂકઉ પાપ. ૧૫. પ્રતિ ચંડાલનઈ જે આભડઈ, અપવિત્ર કહીઈ સોય, તે વસઈ અનિસિ અંગમઈ, તે હંતઈ રે નર કિમ શુચિ હોય. ૧૬. પ્રતિ. તિણ તેહનઈ દુરઈ કરી, સંયમ-સરોવર તીરિ, ધન કરમ છોતિ ગમાડવા, નિત હાવી રે ઉપસમ ભરિ નીરિ. ૧૭. પ્રતિ અભિમાન માયા પરિહરઉં, લોભથી સાવ વિરાસ, એહનઉ અંત પામીયઈ, તિણ દાખી રે ઉપમા આકસિ. ૧૮. પ્રતિ મન પવન પરિ પૃથિવી ભમઈ, જીવડી ગૂંથઈ આલ, જંજાલ સૂતા જાલ જ્યઉં, પિણ કાલે રે છેતરસ્યઈ કાલ. ૧૯. પ્રતિ રીતે માથાનો આણ વાપી જિમ પાથ
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy