SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 154 કલ્પના કનુભાઈ શેઠ SAMBODHI ૧૪ રાજા પિણ આડંબર મેલી, લેઈ રિદ્ધિ પોતાના જેતી, તેહની સાંજલિનાં ઉપદેશ, પ્રતિબૂધઉ તતકાલ નરેશ. રાજ તણઉ સુતનઈ કે કાજ, બીજાનઈ થાપી યુવરાજ, તતખિણ પૂરણ પ્રભુતા છોડી, પ્રીતિ અખંડ ધરમણ્યું જોડી. ૧૫ થિવિર સમીપઇ લીધી દીખ, ભણઈ ગુણઇનઈં માંનઇ સીખ, પૂરવ ચઊદ ભણ્યઉ ઈમ તેહ, ચારિત પિણ પાલ્યઉ ધરિ નેહ. ૧૬ અંત સમય સંલેખન કીધી, મનની વાંછા સિગલી સીધી, જીવ ચઉરાસી લખનઇ ખામી, કરમ ખાઈ શિવશ્રી પાંમી. દૂહા-૩ દિવ નગરી પુંડરીકિણી રાજ કરઈ પુંડરીક, કુંડરીક યુવરાજ વિલિ ઈમ બેઉં નિરભીક. સહુકો આંણ ઘરઈ સિરઈ, તેજ તપઈ નિલવટ્ટ, દોગંધક સુર પરિ રહી નિતુ કરતા ગહગટ્ટ. રુડી પરિ પાલઈ પ્રજા, ન્યાય કરઈ જિમ રામ, દાતા ભોગતા સાહસી, રુપઇં જાણે કામ. (સર્વગાથા-૨૦) ઢાલ-૨ રાગ-કેદાર ચતુર સનેહી રે મેરે લાલ, એ દેશી. એક દિન નલિનીવન ઉદ્યાનઈ, વિહરતા વલિ નિજ ધમ ધ્યાનઈ, સમવસર્યા ગુણવંતા સાધ, આગમ રયણ સમુદ્ર અંગાધ. જે વિચરઈ સુધ્ધ સંયમ ધરતાં, પરનઈ તારઇ પોતઈ તરતા, પ્રવચન માતા આઠે પાલઇ, મૂલ થકી મદ મછર ગાઇ. ૨ ત્યાં આહાર ભમરની વૃતઇ, ઉંચ નીચ કુલ જે કઈ વિત્તઇ, અરસ વિરસ લહઈ નાંણાં રીસ, દુષણ ટાલઇ જઇતાલીસઇ. ૩ ક્ષમા પ્રમુખ દશવિધ મુનિ ધરમ, ધારઈ વારઈ મિથ્યા ભરમ, ઘઇ પ્રાણીનઈ નિરભય દાન, જ્ઞાન પ્રધાન નહીં અભિમાન. ૪
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy