SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 153 Vol XX, 1995-1996 રાજસારકૃત પુંડરીક-કુંડરીક-સંધિ રાજસાકૃત પુંડરીક કુંડરીક સંધિ રાગ આસા ઢાલ સંધિની શાંતિ જીણેસર સમરી નાંમ, જીણથી સીજઈ વંછિત કામ, શ્રુતદેવી નઈ સહગુરુ પાય, પ્રણમી પામી તાસુ પસાય. ૧ પુડરીક કુંડરીક બે મુનિવર, દાખિસિ સુણતાં સુખકર, જિમ દેખીસિ હું છઠઈ અંગઈ, ઉગણીસમઈ અન્ઝયણઈચંગઈ. ૨ સાધુકથા નિસદીસ સુહાવઈ, તિણએ દાખું અધિકઈ ભાઈ, જંબૂનઈ જિમ સોહમ સામી, ભાખઈ વીર સમીપઈ પામી. ૩ જે ચારિત લેઈનઈ ચૂકઈ તે દુરગતિ દુખ પડીયઉકૂકઈ, જે વલિ પાલઈ નિરતીચાર, તે પાંઈ ભવસાયર પારે. તિણ ઊપરિ બે મુનિ દષ્ટાંત, સાંભલિયો મન કરિ એકાંત, ઈમ જાંણી જઉ ચારિત લીજઈ, તઉ રૂડી રીતઈ પાલીજઈ. ૫ દ્વિીપ અછઈ જંબૂ અભિધાન, ક્ષેત્ર વિદેહ તિહાં પરધાન, પુખલાવતીય તિહાં અતિ સુંદર, વિજય જિહાં છઇ શ્રી સીમંધર. ૬ નગરી એક તિહાં અભૂત પુંડરીકિણી દેવલોક ભૂત, ઈશાન દિસઈ નલિનીવન નામ, તિહાં ઉદ્યાન ઘણઉં અભિરામ. ૭ ' તિણ નગર તેજઈ કરિ ભાંણ, સહુકો માંનઈ જેહની આંણ, વયરી આવી પાયે લાગઈ, કર જોડી ઊભા રહઈ આગઈ. ૮ રિદ્ધિ તણ3 કિમ લાભઈ પાર, હાથી ઘોડાનઈ ભંડાર, પ્રથવી માહે ઇંદ્ર સમાન, અછઈ મહાપઉમ વર રાજાન. તેહનઈ પુમાવઈ પટરાણી પતિ ભગતીનઈં રંભ સમાણી, સીલ-રતન રૂડીપરિ રાખઈ પર્યઉ જસ જેહનઉ જગિ. આખઈ. ૧૦ સુભ સુપનઇં સૂચિત તિણ જાય, અંગજ ઘરિ આંણંદ સવાયા, પુંડરીકનઈ વલિ કુંડરીક, વર લક્ષણ રુપઇ સોભનીક. ૧૧ વધતાં ચંદ તણાં અનુહારઈ, અનુક્રમ સકલ કલા ગુણ ધારઈ, જોવન-વય જાંણી પરણાવ્યા, ભોગવઇ સુખ બેઉ મન ભાવ્યા. ૧૨ અન્ય દિવસિ આવ્યા વિહરતા, થિવિર ભવિક નઈં ધરમ કહેતા, તેહનઈ સહુ જાઈ વાંદેવા, મન સૂધઈ કરિ કરવા સેવા. ૧૩
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy