________________
કેટલાક પ્રકીર્ણક અભિલેખો
લક્ષ્મણભાઈ ભોજક
પ્રસ્તુત લેખો કુલ દશ સ્વ. આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીની નોંધોમાંથી પ્રાપ્ત થયા છે. એમણે મૂળ લેખો ક્યાં જોયા હશે તેની નોંધ કરી નથી. આથી અહીં કેટલાકના જ મૂળ સ્થાન વિષે અટકળ થઈ શકી છે.
પ્રસ્તુત લેખ રાજસ્થાનમાં નડ્રલનો હોય તેમ લાગે છે. કોઈ દાનભાગ સંબંધી હોવાનું જણાય છે. લેખ સં. ૧૨૬૮ (ઈ.સ. ૧૨૧૨)નો છે.
संवत् १२६८ वर्षे महा वदि ५ सोमदिने श्रीनडुले महाराष्ट्रे (?) राज श्रीसंग्रामसिंहदेव कल्याणविजयराज्ये सेव्वा० कमलसि (?) હૃ . . . . સુ (?) ત ભo (?) પ્રતાàન તામ્ય (?) માધેય ...
(૨-૩) આ લેખો મંત્રીશ્વર વસ્તુપાલના મિત્ર કવિમંત્રી યશોવરના છે. બન્ને લેખ સમાન છે અને મૂળ રાજસ્થાનના માદડી ગ્રામના ચૈત્યમાં પ્રતિષ્ઠિત કાયોત્સર્ગ જિનયુગલની આસનપટ્ટી પર કંડારાયેલા હશે. લેખો સં. ૧૨૮૮ (ઈ.સ. ૧૨૪૨)ના છે, જે કાળે આબૂ પર દેલવાડામાં મંત્રી તેજપાલની પ્રસિદ્ધ લુણવસહીની સ્થાપના થયેલી. લેખમાં મંત્રીના પિતા ઉદયસિંહ તથા માતા ઉદયશ્રીનાં નામ છે. પ્રતિષ્ઠા (એમના કુલગુર) સંડરગચ્છના શાંતિસૂરિએ કરાવેલ છે. મંત્રી યશોવરના લેખો આ પૂર્વે આબુની વિમલવસહી તથા લૂણવસહીમાં મળી આવ્યા છે.
(१) संवत् १२८८ वर्षे ज्येष्ठ सुदि १३ बुधे श्रीषंडेरकगच्छे श्री(२) यशोभद्रसूरिसंताने दुःसाध श्रीउदयसिंहपुत्रेण मं(३)त्रि श्रीयशोवीरेण स्वमातृ: श्रीउदयश्रीय: श्रेयसे माद(४) डीग्रामचैत्ये जिनयुगलं कारितं प्रतिष्ठितं च शांतिसूरिभिः ।।
| (૪) પ્રસ્તુત લેખ કયાંનો છે તે અજ્ઞાત છે.
(१) सं० १२९७ ज्येष्ठि वदि ८ रवौ (२) श्रीमालज्ञातीय ठ० वाल्हाकेन भार्या ठ० (३) वील्हणदेवी सुत सुरपाल श्रेयार्थं देव (४) श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीयशो(૬) ફેવરિમિ: ||