SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 102, श्रीमत्पर वाक्यप्रमाणपारावारीणपण्डितराजजगन्नाथकृती मनोरमाखण्डनकचमहिन्यां पञ्चसन्धिप्रकरणं समाप्तिम् अगमत् ।। “પદ(વ્યાકરણશાસ્ત્ર), વાક(મીમાંસાશાસ્ત્ર) અને પ્રમાણ(ન્યાયશાસ્ત્ર)ના બને છેડાઓને અશી જનાર શ્રીમાન પંડિતરાજ જગન્નાથની રચેલી “મનોરમા ખંડન ચમર્દિનીમાં આવેલું પંચસન્ધિ પ્રકરણ” સમાપ્તિને પામ્યું.” આવી પબ્લિકા વચ્ચેનાં બીજાં કઈ પ્રકરણને અન્ત જોવા મળતી નથી, તેથી સંભવ છે કે જગન્નાથે સ્થાલી મુલાકન્યાએ જ મને રમાની પરીક્ષા કરીને, આટલા પ્રકરણ પૂરતી જ પિતાની ટીકા રચી હોય. આના સમર્થનમાં જગન્નાથની જ એક પ્રાસ્તાવિક નોંધ અહીં ઉલ્લેખનીય છે : ...शपः प्रवृत्ति समर्थयमानानां गुरुद्वेषदषितमतीनां यद्यपि पुरुषायुषेणापि न शक्यन्ते गणयितु प्रमादास्तथापि दिङ्मात्रगापि कानपि कुशाग्रधिषणेषु निरूपयामः । (पृ. २) ...રાપૂની પ્રવૃત્તિનું સમર્થન કરનારા એવા, અને ગુર(શ્રીકષણ શેષ)ને ઠેષ કરવાથી દૂષિત થયેલી મતિવાળા(ભદોજિ દીક્ષિત)ના પ્રમાદે છે કે સમગ્ર પુરુષાયુષને ખરચવાથી પણ ગણી શકવા શક્ય નથી; તે પણ દિશામાત્રનું સૂચન કરવા પૂરતું તેમાંના કેટલાક દેને અમે કુશાગ્ર બુદ્ધિવાળાઓને વિષે--ની સમક્ષ–રજૂ કરીએ છીએ.” આમાંથી એવું સ્પષ્ટ સૂચવાય છે કે ૫. જગન્નાથે સમગ્ર પ્રૌઢમરમાં ઉપર તે મદિની' ટીક નહી લખી હોય. અલબત્ત આ “કુચમર્દિની” જે પ્રકરણ ઉપર મળે છે તેટલી જ રચાઈ હશે કે હજી બીજા થોડાંક પ્રકરણો ઉપર પણ રચાઈ હશે ? એ વિષે કશું નિશ્ચિત કહી શકાય એમ નથી. ૧૨ ચમર્દિની’ ટીકાના આરંભે પં, જગન્નાથે એક મંગલબ્લેિક મૂકયે છે : लक्ष्मीकान्तपदाम्मीज प्रणम्य श्रेयसां पदम् । - पण्डितेन्द्रो जगन्नाथः स्यति गर्व गुरू हाम् ।। અથોત–“કલ્યાણેનું જે ધામ છે તેવા લક્ષ્મીકાન્ત(વિષ્ણુ)ના ચરણકમળને પ્રણામ કરીને પંડિતેન્દ્ર જગનાથ (કૃષ્ણ)ગુરુ દ્રોહ કરનારાઓના ગર્વને અન્ત આણે છે.” આ મંગલકના અન્તિમ ચરણ સ્થત ગર્વ મુઠુદ્દામ ! માં “ડાન્તર્મળ ધાતુનું રત્ લકાર–વતમાનકાળ –માં “પ્રથમ પુરુષ એકવચનનુ સ્થતિ છે એવું રૂપ વપરાયું છે. એનો અર્થ છે : મત ક્રર્મ પ્રાયતિ | સૂન જોતિ | આથી ગ્રન્થકર્તાને આશય તરત જ સ્પષ્ટ થઈ જાય છે કે ગુરુને દ્રોહ કરનાર ભદોજિ દીક્ષિતના ગર્વનું ખંડન કરવા માટે જ આ ગ્રન્થની રચના કરવામાં આવી છે. આ મંગલક પછી જગન્નાથે પિતાના આ ગ્રન્થની પ્રસ્તાવના કરતાં કહ્યું છે કે-- અહીં અખિલ વિદ્વાનોના મુકુટમણિના કિરણેની હારમાળાથી જેમનાં ચરણકમળ લાલિત કરાયાં છે તેવા, દેવગુરુના ગીરવ પણ ગ્રાસ કરી જનારા સુદઢ મહિમા વડે જેમણે સકળ પૃથિવીમંડળને સુશોભિત કર્યું છે તેવા “શેષ” વંશના આભૂષણ રૂપ “શ્રીકૃષ્ણ
SR No.520767
Book TitleSambodhi 1990 Vol 17
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages151
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy