SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ 103 નામના પંડિતશ્રીની લાંબા સમય સુધી પૂજેલી પાદુકાઓના પ્રસાદથી જ જેમને શબ્દાનુ શાસન જાણવા મળ્યુ છે તેવા કેટલાક વૈયાકરણા, કે જેઓ કલિકાલની આજ્ઞામાં રહીને ખેલતા થયા છે તેમણે, તેમના——શેષ કૃષ્ણ ગુરુના-સ્વર્ગે સીધાવ્યા પછી તેમણે (કૃષ્ણ) ઉલ્લાસિત કરેલા ‘પ્રક્રિયા પ્રકાશ' ને, તે(પ્રક્રિયાપ્રકાશ)ના આશયોના અજ્ઞાનમાંથી ઊભા કરેલા દોષો વડે પોતે રચેલી ‘(પ્રૌઢ)મનેરમા'માં આકુળ વ્યાકુળ કરી નાખ્યો છે— અર્થાત્ હેાળી નાખ્યો છે. આવી આ(પ્રૌઢમનારમા)ને પ્રક્રિયાપ્રકાશકાર( = શ્રીકૃષ્ણ શેષ)ના પૌત્રે, કે જે બધાં જ શાસ્ત્રો રૂપી મહાસમુદ્રનું આલોડન કરનાર (મેરુ) પર્યંત જેવા મનવાળા અમારા ગુરુ વીરેશ્વર `હિતના પુત્ર છે તેમણે દુષિત તો કરી જ કાઢી છે; તથાપિ અમારી( = ૫'તિરાજ જગન્નાથની) બુદ્ધિતી પરીક્ષા કરવા માટે ફરી એકવાર અમારા વડે પણ તપાસવામાં આવે છે. આ વિસ્તૃત પ્રસ્તાવનામાંથી નીચેના મુદ્દાએ સવિશેષ ધ્યાન ઉપર ચઢે છે : = ૧. (પ્રક્રિયાકૌમુદી' ઉપર ‘પ્રકાશ' ટીકા લખનારા) શ્રીકૃષ્ણ શેષ અસાધારણ પાંડિત્ય ધરાવનારા હતા. ૨. ભટ્ટોજિ દીક્ષિતે તેમના અતેવાસી બનીને જ પાણિનીય શબ્દાનુશાસનનુ જ્ઞાન મેળવ્યુ હતું. ૩. શ્રીકૃષ્ણુ શેષના અવસાન પછી, ભટ્ટોર્જિં દીક્ષિતે પોતાની પ્રૌઢમતેરમા'માં તે ‘પ્રક્રિયાપ્રકાશ'ના ઘણા મતાનુ, આશયે! નહીં સમજી શકવાને કારણે, તેમાં દોષો ભાવન કરીને ખડન કર્યુ છે. આ રીતે તેમણે ગુરુદ્રોહ કર્યાં છે. ૪. આવી પ્રૌઢમારમા'નું ખંડન । શ્રીકૃષ્ણ શેષના પૌત્ર અને જગન્નાથના ગુરુશ્રી વીરેશ્વર પતિના પુત્ર, (કે જેનું નામ અજ્ઞાત છે, તેમણે) ક' જ છે. ૫. તથાપિ જગન્નાથે પોતાની મતિની પરીક્ષા કરવા માટે ફરી એકવાર ‘પ્રૌઢમારમા’ની નિરીક્ષા શરૂ કરી છે. 5. ભટ્ટોનિ દીક્ષિતે કરેલા ગુરુદ્રોહને અન્ત લાવવા માટે જ આ કુચદ્દિની’ની રચના કરવામાં આવી છે. પણ તેમાં ભટ્ટોજિ દીક્ષિતે જગન્નાથનુ સ્વૈચ્છાદિ શબ્દથી અપમાન કર્યાના ક્યાંય નિર્દેશ મળતા નથી. ८. इह खलु केचिन्निखिल विद्वन्मुकुटमणिमयूखमाला लालितचरणकमलानां गीर्वाणगुरूगौरवग्रासमांसल महिममण्डिताखण्ड महीमण्डलानां शेषा वंशावसान श्रीकृष्णाख्यपण्डितानां चिरायाचिंतयोः पादुकयोः प्रमादादासादितशब्दानुशासनास्तेषु च पारेश्वरं पद प्रयातेषु कलिकाल वशंवदभवन्तस्तत्र भवद्मिल्ल्लासित' प्रक्रिया प्रकाशमाशयान चचोधनिबन्धनैदूषणैः स्वयं निर्मितायां मनोरमायाम् आकुल्यकार्षुः, सा च प्रक्रियाप्रकाशकृतां पौत्रैरखिलशास्त्र महार्णवमन्था नन्दायमानमानसानाम् अस्मद्गुरूचीरेश्वरप ण्डतानां तनयैदूषित अनि समतिपरीक्षार्थ पुनरस्माभिरपि निरीक्ष्यते ॥ ( प्रौढमनोरमा कुचमर्द्दिनी टीका - पृ. १ )
SR No.520767
Book TitleSambodhi 1990 Vol 17
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages151
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy